Book Title: Janma Jivan Mrutyu ane Mukti
Author(s): T U Mehta
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 19
________________ કેળવવાથી “શ્રમણ” થઈ શકાય છે, બ્રહ્મચર્યના પાલનથી “બ્રાહ્મણ થઈ શકાય છે, મનન કરવાથી મુનિ થઈ શકાય છે અને તપશ્ચર્યાથી તાપસ થઈ શકાય છે.–6. અધ્યયન રપ ગા. ૩૧,૩૨. જીવન : ૨૪. જન્મ થયા બાદ જીવન સંધાય તેવું નથી, માટે પ્રમાદ ન કર. જરાવસ્થાથી ઘેરાયેલને કોનુ શરણ છે? સંસારી જીવ પોતાના જીવન વ્યવહારમાં જે કર્મો કરે છે તે કર્મોના ફળ તેને પોતાને જ ભોગવવા પડે છે તેના ધનમાં ભાગ પડાવનાર બંધુઓ તેના કર્મના પરિણામોમાં ભાગ પડાવતા - ઉ. અધ્યયન ૪ ગા. ૧, ૪ ૨૫. વ્યક્તિ ગૃહસ્થ હોય કે સાધુ હોય - જો તે સંયમી નથી. ૧૮

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34