Book Title: Janma Jivan Mrutyu ane Mukti
Author(s): T U Mehta
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 32
________________ મૃત્યુ બાદ આત્માની સ્થિતિ અંગે પૂ. શ્રી મોટા - - પૂ. શ્રી મોટા ક આત્મનિષ્ઠ સિદ્ધ પુરુષ હતા. તેઓને ગૂઢ રહસ્યવાદનું સારું જ્ઞાન હતું. મૃત્યુ બાદ આત્માની શું સ્થિતિ રહે છે તે બાબત તેઓશ્રી કહે છે કે માણસનો આત્મા તેનું શરીર છોડે છે ત્યારબાદ જે વાતાવરણમાં તે ભૌતિક દેહે જીવ્યો હોય તે વાતાવરણ સાથે તેના સુક્ષ્મ દેહનું સંયોજન તેર દિવસ સુધી તો રહેતું હોય છે. અને તેથી ભૌતિક દેહ છોડ્યા બાદ તેના સગા-સ્નેહીઓ શોક કે વિલાપ કરે તો તેને દુઃખ પહોંચે છે. આથી આપણા સ્નેહીજનના મૃત્યુ બાદ આ તેર દિવસો દરમ્યાન વિલાપ કરવાને બદલે પ્રાર્થના

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34