Book Title: Janma Jivan Mrutyu ane Mukti
Author(s): T U Mehta
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 26
________________ ક્લેશ અને (૬) સંલીનતા (એટલે ઈન્દ્રિયોને સંયમમાં રાખી એકાન્તમાં ધ્યાનસ્થ બેસવું. - ઉ. અયન ૩૦ ગા. ૮, ૨૮ ૩૭. અત્યંતર તપના પ્રકારો (૧) પ્રાયશ્ચિત થયેલ ભૂલોના સ્વીકાર અને તેમાંથી નિવૃત્તિ (૨) વિનય (૩) સુરૃષા (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન અને (૬) ઉત્સર્ગ (અહમ્-મમત્વનો ત્યાગ) - ઉ. અધ્યયન ૩૦ ગા. ૩૦ ૩૮. આ પ્રમાણે જે જીવ આ બે પ્રકારના તપને યથાર્થ સમજીને આચરે છે તે સાધક સંસારના સર્વ બંધનમાંથી જલદી છૂટી જાય છે. – ઉ. અધ્યયન ૩૦ ગા. ૩૭ ૨૫

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34