________________
ક્લેશ અને (૬) સંલીનતા (એટલે ઈન્દ્રિયોને સંયમમાં રાખી એકાન્તમાં ધ્યાનસ્થ બેસવું.
- ઉ. અયન ૩૦ ગા. ૮, ૨૮ ૩૭. અત્યંતર તપના પ્રકારો (૧) પ્રાયશ્ચિત થયેલ
ભૂલોના સ્વીકાર અને તેમાંથી નિવૃત્તિ (૨) વિનય (૩) સુરૃષા (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન અને (૬) ઉત્સર્ગ (અહમ્-મમત્વનો ત્યાગ)
- ઉ. અધ્યયન ૩૦ ગા. ૩૦ ૩૮. આ પ્રમાણે જે જીવ આ બે પ્રકારના તપને યથાર્થ
સમજીને આચરે છે તે સાધક સંસારના સર્વ બંધનમાંથી જલદી છૂટી જાય છે.
– ઉ. અધ્યયન ૩૦ ગા. ૩૭
૨૫