Book Title: Janma Jivan Mrutyu ane Mukti
Author(s): T U Mehta
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 29
________________ અનુભવી મહાજનોની સેવા કરવી (૩) એકાંતમાં સ્વાધ્યાય, ધ્યાન અને આત્મચિંતન કરવું. - ઉ. અધ્યયન ૩૨ ગા. ૧,૨,૩ ૪૧. ધ્યાન સમાધિનો ઈચ્છુક તેમજ તપસ્વી મનુષ્ય ઈન્દ્રિયોના વિષયમાં મનને પ્રવર્તાવે નહિ અને તે ઉપર રાગ ન કરે તેમ વૈષ પણ ન કરે. આ રીતે તે સમભાવી અને વીતરાગ બને છે. - ઉ. અધ્યયન ૩૧ ગા. ૨૧,૨૨ ૪૨. ભાવ, મનને ગ્રહણ કરે છે, અને ભાવ પ્રત્યે રાગ-દ્વેષ રાખનાર મનુષ્ય કામાતુર હાથી જેમ હાથણની પાછળ પડી ખાડામાં પડીને પકડાઈ જાય છે તેમ તે પણ બંધનમાં પડે છે. આથી રાગદ્વેષ આદી સંકલ્પ વિકલ્પથી વિરક્ત થનાર ન ૨૮ ૨૮

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34