Book Title: Janma Jivan Mrutyu ane Mukti
Author(s): T U Mehta
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 12
________________ ૧૦. જે આઠ કારણોને લીધે મનુષ્ય જ્ઞાની કહેવાય તે નીચે મુજબ છે : (૧) નિરંતર હાસ્ય ક્રીડા ન કરનાર હસનારો (૨) નિરંતર ઇંદ્રિયોને કાબુમાં રાખનારો (૩) બીજાના મર્મો ભેદાય તેવા વચન બોલનારો ન હોય, (૪) સુશીલ (૫) આચારહિન ન હોય (૬) ખાન-પાન કે વિષયોમાં અતિ લોલુપ ન હોય (૭) શાંત વૃત્તિનો હોય (૮) સત્યપરાયણ - ઉ. અધ્યયન ૧૧ ગા. ૪, ૫ અપ્રમાદ: ૧૧. હે માનવ, મનુષ્ય જન્મ પામીને તું મહાસમુદ્ર તો તરી ચૂક્યો છે. હવે કાંઠા પાસે આવીને કેમ ઉભો રહ્યો છે? તું સામે પહોંચવાને ત્વરા કર હોય.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34