________________
૧૦. જે આઠ કારણોને લીધે મનુષ્ય જ્ઞાની કહેવાય તે
નીચે મુજબ છે : (૧) નિરંતર હાસ્ય ક્રીડા ન કરનાર હસનારો (૨) નિરંતર ઇંદ્રિયોને કાબુમાં રાખનારો (૩) બીજાના મર્મો ભેદાય તેવા વચન બોલનારો ન હોય, (૪) સુશીલ (૫) આચારહિન ન હોય (૬) ખાન-પાન કે વિષયોમાં અતિ લોલુપ ન હોય (૭) શાંત વૃત્તિનો હોય (૮) સત્યપરાયણ
- ઉ. અધ્યયન ૧૧ ગા. ૪, ૫ અપ્રમાદ: ૧૧. હે માનવ, મનુષ્ય જન્મ પામીને તું મહાસમુદ્ર
તો તરી ચૂક્યો છે. હવે કાંઠા પાસે આવીને કેમ ઉભો રહ્યો છે? તું સામે પહોંચવાને ત્વરા કર
હોય.