Book Title: Janma Jivan Mrutyu ane Mukti
Author(s): T U Mehta
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 15
________________ પ્રમાદ-સ્થાન ૧૫. રૂપમાં વિરક્ત થયેલ મનુષ્ય શોકરહિત બને છે. અને જેમ જળમાં ઉગેલું કમળ જળથી લેપાતું નથી તેમ આ સંસારની વચ્ચે રહેવા છતાં દુઃખસમુહની પરંપરાથી તે લપાતો નથી. -ઉ. અધ્યયન ૩૨ ગા. ૩૪ ૧૬. કામભોગના પદાર્થો પોતે સમતા કે વિકાર ઉપજાવતા નથી. પરંતુ રાગ અને દ્વેષથી ભરેલો જીવાત્મા જ તેમાં આસક્ત બની વિકારને પામે - ઉ. અધ્યયન ૩ર ગા. ૧૦૧ કષાયો: ૧૭. ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયનો નાશ ની ૧૪ - છે.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34