________________
પ્રમાદ-સ્થાન ૧૫. રૂપમાં વિરક્ત થયેલ મનુષ્ય શોકરહિત બને છે.
અને જેમ જળમાં ઉગેલું કમળ જળથી લેપાતું નથી તેમ આ સંસારની વચ્ચે રહેવા છતાં દુઃખસમુહની પરંપરાથી તે લપાતો નથી.
-ઉ. અધ્યયન ૩૨ ગા. ૩૪ ૧૬. કામભોગના પદાર્થો પોતે સમતા કે વિકાર
ઉપજાવતા નથી. પરંતુ રાગ અને દ્વેષથી ભરેલો જીવાત્મા જ તેમાં આસક્ત બની વિકારને પામે
- ઉ. અધ્યયન ૩ર ગા. ૧૦૧ કષાયો: ૧૭. ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયનો નાશ
ની ૧૪ -
છે.