________________
કરે છે. છળ-કપટ મિત્રોનો નાશ કરે છે અને લોભ તમામ સગુણોનો નાશ કરે છે.
- ઉ. અધ્યયન ૧૮. જેમ જેમ લાભ મળતો જાય છે તેમ તેમ લોભ
પણ વધતો જાય છે કેમકે સંતોષ નથી થતો. બ્રાહ્મણ કપિલને વરદાન માંગવાનું રાજાએ કહ્યું ત્યારે ફક્ત બે પાસા સોનુ માંગવાના વિચારમાંથી આખું રાજ્ય માંગવા લલચાય છે. ત્યારે ભાન આવ્યું કે લોભને થોભ નથી.
- ઉ. અધ્યયન ૮ ગા. ૧૭ ૧૯. એક જ વ્યક્તિને અનાજ, સોનુ અને પશુઓથી
ભરેલ આખી પૃથ્વી આપવામાં આવે તો પણ તે લોભીયો હોય તો તેને સંતોષ નથી થવાનો.
- ૧૫ -