________________
આથી તપ અને સંયમનું આચરણ કરો અને જીવન સંતોષમય બનાવો.
- ઉ. અધ્યયન ૯ ગા. ૪૯
આત્મ જય ૨૦. જો કોઈ રણમેદાનમાં અજય હોય તેવા લાખો
શત્રુઓને જિતે તે કરતાં એક માત્ર પોતાના આત્માને - પોતાની જાતને જિતે તો તેજ ખરો વિજય છે.
– ઉ. અધ્યયન ૯ ગા. ૩૪ ૨૧. તું તારી પોતાની જ સાથે (આત્મા સાથે) યુદ્ધ
કર. બહારના સાથે યુદ્ધ કરવાથી શું વળવાનું છે? સાધક આત્મ-વિજયથી જ સુખ પામે છે.
- ઉ. અધ્યયન ૯ ગા. ૩૫ ૨૨. પોતાની પાંચે ઇન્દ્રિયો તથા પોતાના ક્રોધ,
ન ૧૧ -