________________
મૃત્યુ વિશે
અનુક્રમ નંબરો આપ્યા છે, જે વિષયવાર નીચે મુજબ છે : જન્મ વિશે
: નંબર ૧ થી ૩ જીવનમૂલ્યો વિશે : નંબર ૪ થી ૩૮
: નંબર ૩૯ મુક્તિ વિશે : નંબર ૪૦થી ૪૬
મૃત્યુ બાદ આત્માની સ્થિતિ અંગે પૂ. શ્રી મોટાના મંતવ્યોની નોંધ આપવામાં આવેલ છે.
આ વચનામૃતોનું અધ્યયન જીવન દિશામાં યોગ્ય વળાંક આપશે તેવી આશા સહ,
અમદાવાદ તા. ૨૩-૫-૨૦૦૮
ત્રંબકલાલ ઉ. મહેતા
સંપાદક