________________
આમુખ
ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ “ઉત્તરાધ્યયન સૂત્ર”માંથી મનુષ્યનો જન્મ, તેનું જીવન, મૃત્યુ અને મુક્તિ (મોક્ષ) અંગેના વચનો આ સૂત્રની કુલ ૧૬૯૨ ગાથાઓમાંથી ચુંટેલી જન્મ, જીવન, મૃત્યુ અને મુક્તિ વિશેની છે તેના ભાવાર્થના રૂપમાં શ્રી ભગવાનના વચનામૃતો અહીં આપવામાં આવેલ છે.
66
મુળ ગાથાઓ પ્રાકૃત ભાષામાં છે તેનું ભાષાંતર પૂ. મુનિશ્રી સંતબાલજીએ કરેલ છે તેનો આધાર લેવામાં આવેલ છે. દરેક વચનામૃતને અંતે ઉ. સૂત્રના અધ્યાય તથા સંબંધિત ગાથાઓના અનુક્રમ નંબરો આપવામાં આવેલ છે. વચનામૃતોને પણ જુદા
3