________________
અનુપૂવી
જ્યાં ૧ હોય ત્યાં નમે અરિહંતાણું કહેવું. જ્યાં ૨ હોય ત્યાં નમો સિદ્ધાણું કહેવું. જ્યાં ૩ હોય ત્યાં નમે આયરિયાણું કહેવું. જ્યાં ૪ હોય ત્યાં નમે વિન્ઝાયાણું કહેવું. જ્યાં ૫ હોય ત્યાં નમે એસવ્વસાહૂણં કહેવું.
ચોપાઈ
અનુપૂવી ગણ જોય, છમાસી તપનું ફળ હોય. સંદેહ નવ આણે લગાર, નિર્મળ મને જપે નવકાર. ૧
શુદ્ધ વસ્ત્ર ધરી વિવેક, દિનદિન પ્રત્યે ગણવી એક, એમ અનુ પૂવી જે ગણે તે પાંચસે સાગરના પાપને હણે ૨
દેહરા
એક અક્ષર નવકારનો શુદ્ધ ગણે જે સાર; તે બાંધે શુભદેવનું આયુષ્ય અપરંપાર.
૧
૨
ઓગણીસ લાખ ત્રેસઠ હજાર, બસેં બાસઠ પળ; ત્યાં સુધી તે ભેગવે, નવકાર મંત્રનું ફળ. અશુભ કર્મ કે હરણકે, મંત્ર બડે નવકાર; વાણું દ્વાદશ, અંગમે, દેખ લીયે તત્વસાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org