SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ અનુપૂવી જ્યાં ૧ હોય ત્યાં નમે અરિહંતાણું કહેવું. જ્યાં ૨ હોય ત્યાં નમો સિદ્ધાણું કહેવું. જ્યાં ૩ હોય ત્યાં નમે આયરિયાણું કહેવું. જ્યાં ૪ હોય ત્યાં નમે વિન્ઝાયાણું કહેવું. જ્યાં ૫ હોય ત્યાં નમે એસવ્વસાહૂણં કહેવું. ચોપાઈ અનુપૂવી ગણ જોય, છમાસી તપનું ફળ હોય. સંદેહ નવ આણે લગાર, નિર્મળ મને જપે નવકાર. ૧ શુદ્ધ વસ્ત્ર ધરી વિવેક, દિનદિન પ્રત્યે ગણવી એક, એમ અનુ પૂવી જે ગણે તે પાંચસે સાગરના પાપને હણે ૨ દેહરા એક અક્ષર નવકારનો શુદ્ધ ગણે જે સાર; તે બાંધે શુભદેવનું આયુષ્ય અપરંપાર. ૧ ૨ ઓગણીસ લાખ ત્રેસઠ હજાર, બસેં બાસઠ પળ; ત્યાં સુધી તે ભેગવે, નવકાર મંત્રનું ફળ. અશુભ કર્મ કે હરણકે, મંત્ર બડે નવકાર; વાણું દ્વાદશ, અંગમે, દેખ લીયે તત્વસાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy