________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૦ર
પણ આવા ઉપસર્ગો સહન કરે છે, ત્યારે તમારે તો તેથી પણ વધારે સહન કરવા જોઈએ, કેમ કે તમે તો ઉપસર્ગ રૂપી સૈન્યને જીતવા માટે જ રજોહરણ રૂપ વીર વલયને ધારણ કરીને વિચારો છો." તે સાંભળીને સર્વેએ “તહત્તિ" એમ બોલીને પ્રભુનો ઉપદેશ અંગીકાર કર્યો. અને તેઓ પણ કામદેવની પ્રશંસા કરવા લાગ્યા.
પછી કામદેવ શ્રાવક પોતાને ઘેર ગયો અને આનંદ શ્રાવકની જેમ શ્રાવકનાં વ્રતો પૂર્ણ પાળીને વર્ષો સુધી જૈન ધર્મ પાળી આયુષ્યને અંતે એક માસની સંખના કરીને પ્રથમ દેવલોકમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળો વૈમાનિક દેવતા થયો. ત્યાંથી અવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધિપદને પામશે.
ભયંકર ઉપસર્ગો આવ્યા છતાં પણ ઢ રીતે વ્રતમાં તલ્લીન રહેલા કામદેવ શ્રાવકને ધન્ય છે, કે જેઓની તીર્થંકરે પણ શ્લાઘા કરી છે."
:
::::
- ::..
-લક કરો
': , ,
'
"રામ કહો રહેમાન કહો રામ કહો રહેમાન કહો કોઈ, કાન કહો મહાદેવરી: પારસનાથ કહો કોઉ બ્રહ્મા સકલ બ્રહ્મ સ્વયંમેવરી... રામ, ૧ ભાજન ભેદ હાવત નાના એક કૃતિકા રૂપરી: તૈસે ખંડ કલ્પના રોપિત, આપ અખંડ સરૂપરી..રામ ૨ નિજપદ રમે રામ સો કહિ, રહિમ કરે રહેમાનરી; કરશે કરમ કાન સો કહિર્યું: મહાદેવ નિવણરી. રામ ૩. પરસે રૂપ પારસ રૂપ સો કહિયે, બબ ચિત્તે સો બારી: ઈહ વિધ સાધો આ પ; આનંદધન ચેતનમય નિ:કર્મી. રામ ૪
RE ''.
:
:
::::
: