Book Title: Jain Satyaprakash 1939 01 SrNo 42
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ [ ૪૨ ] શ્રી જૈન સત્ય પ્રકાર [વર્ષ : છે તે રીતે નમતાના વિરહને પ્રેરનાર કર્મ અનંતાનુબધિ માન છે. કે તે રીતે સરલતાના અભાવનું કારણ કર્મ અનતાનુબધિ માયા છે. ૪ એમજ દ્રવ્યાદિની મૂછના હેતુ રૂપ જે કર્મ તે અનંતાનુબધિ લેભ છે. એવી રીતે અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરનીય અને સંજવલન, ક્રોધ, માન, માવા, લેભના બાર ભદ મેળવતા એકાવન ભેદ થાય તે નીચે મુજબ प्रत्याख्यानावरणभूता वर्षावधिभाविनस्तिर्यग्गतिदायिनो देशविरति. नवाप्रत्याख्यानाः। एतद्विशिष्टा : पूर्वोक्तस्वरूपा : क्रोधादयोऽप्रत्याख्यान. પચ્ચખાણને રોકનાર, વર્ષની સ્થિતિવાળા, તિર્યંચગતિને દેના, દેશવિરતિને રોકનાર, પૂર્યક્ત સ્વરૂપવાળા ક્રોધ, માન, માયા, લેબ અપ્રત્યાખાનાવરણીય કહેવાય છે. __ सर्वविरत्यावरणकारिणो मासचतुष्टयभाविनो मनुजगतिप्रदायिनस्साधधर्मघातिन : प्रत्याख्याना : । ईशा : क्रोधादय पत्र प्रत्याख्यानक्रोधादयः। | સર્વ વિતિને રોધનાર, ચાર મહિનાની સ્થિતિવાળા, મનુષ્યગતિને આપનાર, સાધુ ધમ પર ઘા કરનાર એવા રવભાવવાળા પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા લેબ, કહેવાય છે. ईषत्संज्वलनकारिण : पक्षाषधयो देवगतिप्रदा यथाख्यातचारित्रधातिमः मज्वलना :। ईदृशान क्रोधदयः संज्वलनक्रोधादयः। કાંઇક પ્રદીપ્ત થનારા, પંદર દિવસની સ્થિતિવાલા, દેવગતિ દેનારા, યયાખ્યાત ચારિત્રને રોકનાર એવા સ્વભાવવાળા સંજવલનના ક્રોધ, માન, માયા, ભ કહેવાય છે. પૂર્વ કહેલી એકાવન પ્રકૃતિઓમાં નેકષાયની નવ ઉમેરતા સાઠ થાય છે. તે નવ નીચે પ્રમાણે સમજવા १ हास्योत्पादक कर्म हास्यमोहनीयम् । २ पदार्थविषयकप्रीत्यसाधारणकारणं कर्म रतिमोहनीयम् । ३ पदार्थविषयकोरेगकारणं कर्म अरतिमाहनीयम् । ४ अभीष्टनियोगादिदुःखहेतु : कर्म शोकमोहनीयम् । ५ भयोत्पादासाधारणकारणं कर्म भयमोहनीयम् । ६ बीभत्सपदार्थावलोकनजातष्यलीकमयोजक कर्म जुगुप्सामोहनीयम। ૧ હાસ્યને ઉત્પન્ન કરનાર કર્મ હાસ્યમેહનીય કહેવાય છે. ૨ પદાર્થ વિષયની પ્રીતિનું અસાધારણ કારણ કર્મ રતિનેહનીય કહેવાય છે, ૩ પદાર્થ વિષયના ઉઠેગનું કારણ કર્મ અરતિમોહનીય કહેવાય છે. જ અભીષ્ટના વિયોગ આદિના દુઃખને હેતુ કર્મ શેકમેહનીય કહેવાય છે. ૫ ભયને ઉત્પન્ન કરનાર અસાધારણ કારણ કર્મ ભય મોહનીય કહેવાય છે. ૬ બીભત્સ પદાર્થના અવલોકનથી ઉત્પન્ન થનાર દુછાને પ્રેરનાર કર્મ Jain Educરી માહનીય છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44