Book Title: Jain Satyaprakash 1939 01 SrNo 42
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ [ ૮] શ્રી જેન સત્ય પ્રકાશ = = બનાવ્યા છે અને પ્રતિષ્ઠા કરાવી છે. ઘાસીદાસ ઉ સ્વામિદાસે તો નાગપુરીમ તપાગચ્છના આચાર્યના હાથે પ્રતિષ્ઠા કરાવી છે, જેનો ભાવાર્થ મેં આપે છે. વચલા ભાઈએ કરાવેલ પ્રતિષ્ઠા સંબંધી કાંઈ પણ લેખ મળ્યો નથી એટલે એ માટે આપણે મૌને જ રહેવું પડે છે. આ બન્ને લેખો આપણને એક સુંદર બોધ આપે છે-તે સમયે મુનિસંધમાં આપસમાં કેટલે પ્રેમ અને સ્નેહ હશે, તેનું આ અપૂર્વ દૃષ્ટાન્ત છે. એક જ કુટુમ્બની બે વ્યકિત તપાગચ્છના જુદા જુદા આચાર્ય મહારાજેના હાથથી પ્રતિષ્ઠા ઉત્સવ કરાવી આત્મકલ્યાણ સાધતા. આ કુટુએ મળેલી લમને સદુપયેગ કરી આત્મકલ્યાણ સાધ્યું અને સાથે જ વેરાને પણ શોભાવ્યું. બન્ને શિલાલેખોના આધારે આ કુટુંબનું વંશવૃક્ષ આ પ્રમાણે તૈયાર થાય છે. સંધપતિ નાન્હા તેમની સ્ત્રીનું નામ કહી. સંધપતિ ઈસર-ભાર્થી જબકુ સંઘપતિ રતનપાલ, ભથે મેડાઈ સંધપતિ દેવદત્ત ભાર્યા ધમ્મુ-ધીમા. સંધપતિ ભારમલ્લ સ્ત્રીનું નામ ધસાઈ ગયું છે. સંઘપતિ ઇન્દ્રરાજ (બાય જયંતિ અને દમયંતિ) ! (દમીમત) સં. અજયરાજ સ્ત્રીનું નામ રવામિદાસ ! ઘસાઇ ગયું છે. બીજું નામ ધાસીદાસ) સં. વિમલદાસ સ્ત્રીનું નામ ભુંસાઈ ગયું છે. બીજા લેખમાં પણ નામ નથી. સં. સુહડમસ (ભાર્યા નગીના) * ચતુર્ભુજ જગજીવન (જીવન) (ભાર્યા મેતાં) સં. કચરા. • આ નામ માટે વિચાર કરવો પડે તેમ છે. પ્રથમના મેટા શિલાલેખની પંધિત સત્તરમાં સ્પતિ પુત્ર લખ્યું છે. અહીં સ્વથી સ્વામિદાસ (વાસીદાસ) સમજવાના છે. કારણકે બીજ શિલાલેખમાં ધાસીદાસના પુત્રોમાં જીવન (જગજીવન) અને ચતજ બન્નેના નામ મળે છે બેલે મે આ બન્ને લેખેના આધારે જે વંશzક્ષ આપ્યું છે તે પ્રમાણે ઘાસીદાસના જ જીવન અને ચતુષ જ બન્ને પુત્રે સંભવે છે.Private & Personal use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44