________________
અંક ૧
શ્રી નમરકાર મહામા-મહાગ્ય
થાકતા નથી. આ માર્ગમાં ઘણું મનહર વૃક્ષે આવેલાં છે, પણ તેની છાયામાં કદી પણ વિશ્રાન્તિ લેવી નહિ, કારણ કે તે છાયા જીવ લેનારી છે. જે વિશ્રાન્તિ લેવી હોય તે સુકાઈ ગયેલાં પીળા પાતરાવાળાં ઝાડ નીચે બે ઘડી લેવી, બીજા માર્ગમાં રહેલા મનહર રૂપવાળા ઘણાં પુરૂષ મીઠા વચનથી આ માર્ગમાં પ્રયાણ કરનારને બેલાવે છે, અને કહે છે કે અમે પણ તે નગરે જઈએ છીએ, માટે અમારે સાથ કરે, પણ તેઓનું વચન સાંભળવું નહિ, પિતાના સાથીઓને ક્ષણમાત્ર પણ છોડવા નહિ. એકાકી થવાથી નિચ્ચે ભય છે. અટવીમાં ભયંકર દાવાનળ સળગી રહેલ છે, તે અપ્રમત્ત થઇ બુઝાવી નાંખવો જોઈએ. જે તે બુઝાવવામાં ન આવે તે નકકી બાળી નાખે છે. ઉંચા કઠીણ પહાડ ઉપગ રાખીને ઓળંગવા. જો તે નહિ ઓળંગાય તે જરૂર મરણ થાય. વળી મેટી ગાઢી વેશજાળ જલ્દીથી ઓળંગી દેવી જોઈએ. ત્યાં સ્થિત થવાથી ઘણ રે થાય છે. પછી એક નાને ખાડે આવે છે, તેની સામે મને રથ નામને બ્રાહમણ હંમેશ બેઠેલે હોય છે. તે વટેમાર્ગુઓને કહે છે કે જો આ ખાડાને પૂરતા જાઓ. તેનું વયન બિલકુલ સાંભળવું નહિ, અને તે ખાડે પર નહિ. તે ખાડાને પૂરવા માંડે છે તે માટે મોટે થતું જાય છે, અને રસ્તાઓ બંધ થઈ જાય છે. અહિં પાંચ પ્રકારના નેત્રાદિને સુખ આપનારાં કપાકનાં દિવ્ય ફાળો હોય છે, તે જેવાં નહિ તેમ ખાવાં નહિ. અહીં ભયાનક બાવીસ પિશાચ ક્ષણે ક્ષણે હુમલા કર્યા કરે છે, તેઓને પણ બિલકુલ ગણવા નહિ. ખાવા પીવાનું પણ ત્યાં ભાગે પડતું આવે તેટલાથી જ નિર્વાહ કરવે; અને તે પણ રસ વગરનું અને દુર્લભ હેાય છે. પ્રયાણ તે કોઈ વખતે બંધ રાખવું નહિ, હમેંશા ચાલવાનું રાખવું. રાત્રિએ પણ ફકત બે પ્રહર સૂવું અને બાકીના બે પ્રહરમાં તે ચાલવાનું રાખવું. આ પ્રમાણે જવામાં આવે તે હે દેવાનું પ્રિયે! અટવી જલદીથી પાર ઉતરી શકાશે અને પ્રશસ્ત શિવપુર પહોંચાશે. ત્યાં પહોંચ્યા એટલે કોઇ પ્રકારને સંતાપ હેત નથી. આ પ્રમાણે તે સાર્યવાહે કહ્યું એટલે તેની સાથે સરલ માર્ગે જવા અને કેટલાક બીજે માર્ગે જવા પ્રવૃત્ત થયા. પછી તે શુભ દિવસે નીકળ્યા. આગળ જઈ માર્ગને સર કરે છે અને શિલા વગેરેમાં ભાર્ગના ગુણદોષ જણાવનારા અક્ષરે લખે છે. આ પ્રમાણે જે તેની દોરવણી પ્રમાણે વર્યાં તેઓ તેની સાથે થોડા વખતમાં તે નગરે પહોંચી ગયા. જેમાં તેણે કરેલા લખાણ પ્રમાણે રૂડી રીતે પ્રયાણ કરે છે તેઓ પણ તે નગરે પહોંચે છે. જેઓ તમ વત્ય નહેતા અથવા વર્તતા નથી અને છાયા વગેરેનાં લોભમાં સપડાય છે તેઓ તે નગર પામ્યા નથી અને પામતા નથી. દ્રવ્ય અટવીના માર્ગ બતાવનારનું આ ઉદાહરણ કહ્યું. આ ઉદાહરણને ઉપનય આપણે ભાવ અટવીના માર્ગ દર્શાવનારમાં ઉતારીએ. તે ઉપનય આ પ્રમાણે જાણુ.
સાર્થવાહને સ્થાને અરિહંત ભગવાનઉષાને સ્થાને ધર્મકથા, તટિક કાપડીઆ આદિને સ્થાને છે, અટવીને સ્થાને સંસાર, બાજુમાગે તે સાધુમાર્ગ, બીજો વક્રમા તે શ્રાવકમાર્ગ, પહોંચવાનું નગર તે મેક્ષ, વાઘ અને સિંહ તે રાગ અને દેવ, મનહર
વૃક્ષ છાયા તે સ્ત્રી આદિથી સંસક્ત રહેવાનાં સ્થાને, કાંપીળાં પતરાવાળાં વૃક્ષો તે Aa E3 અનવ પાપરહિત) રહેવાનાં સ્થાને માની બાજુમાં રહેલા બઠા વચનથી બેલાવનારnelibrary.org