Book Title: Jain Satyaprakash 1939 01 SrNo 42
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 32
________________ મેરુ ત્રયોદશી [ભગવાન ઋષભદેવના નિર્વાણકલ્યાણકનો મહિમા ] લેખક-મુનિરાજ શ્રી યોાભદ્રવિજયજી એકદા શાસનન યક ભગવાન મહાવીર દેવને નમસ્કાર કરીતે ગણુધર ભગવંત ગૌતમસ્વામીએ કહ્યું——હે પ્રભો, આપ કૃપા કરીને મહામ ગલકારી શ્રીમે ત્રયોદશી નામના પર્વની મદ્દત્તા મને સમજાવે. તે વખતે ભગવાન મહાવીરદેવ મધુર વાણીથી ખેલ્યા હે ગૌતમ, શ્રી મેશ્ત્રયેાદશીની આરાધના કરનાર જીવાનાં સર્વ વધો નાશ પામે છે. ઇન્દ્રિઓના સમૂહ વશ થાય છે, કામ વિકારો શાંત થાય છે, અનેક લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, દેવતાઓ દસ તે છે અને છેવટમાં મેક્ષસુખની પ્રાપ્તિ થાય છે. એ લેકેત્તર પત્રની આરાધના કૈાણે કેવી રીતે કરી તે પણ તું સાંભળ——— પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ સ્વામી પછી પચાશ લાખ કડાકોડી સાગરો પ્રમનો સમય વ્યતીત થયા ત્યારે બીજા તીર્થંકર શ્રી અજીતનાથ ભગવાન થયા. તેમના આંતરમાં અયેાધ્યા નગરીમાં મહાપરાક્રમી અનન્તવીર્ય નામે રાજા રાજ્ય કરતા હતા. તેને પ્રીયતિ નામે પટ્ટરાણી હતી. તે રાજા રાજવૅનવમાં મશગુલ બની પેતાના સમય પસાર કરતા હતા, પણ એક સમયે તેને વિયાર આવ્યો કે અડે હુ આવે! સમૃદ્ધિશાળી છતાં પણુ મારે એક પણ પુત્ર નથી તે પછી મારા રાજ્યના વારસ કેરૢ થશે? આવા વિચામાં લીન બની રાજા અને રાષ્ટ્રી પુત્રપ્રાપ્તિનાં ઉપાય શોધવા લાગ્યાં. એક અવસરે કાણિક નામના સધુ રાજમહેલમાં આહાર પાણી વહેરવાને માટે આવ્યા. રાજા અને રાણીએ ઉલ્લાસપૂર્ણાંક તેમને આહારપાણી વહેરાવ્યાં, અને ત્યારપછી પૂછવા લાગ્યાં કે હે ભદન્ત, અમને પૃત્ર થશે કે નહિં. સાધુએ કહ્યું કે પુત્ર થશે પણ પાંગળા થશે. સાધુ તે! ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારપછી રાણીએ એક પાંગળા પુત્રને જન્મ આપ્યા, ચાને તેનું નામ પીંગળ રાખવામાં આવ્યું. પીંગળકુમાર પાંગળા ઢાવાથી રાજાએ તેને ગુપ્ત આવા સમાં રાખ્યા. અને આખા નગરમાં ઢંઢેરા પીટાવ્યો કે કુમાર સ્વરૂપવાન છે. માટે કાઇને બતાવવામાં નહિ આવે, તેથી કુમારના રૂપની બીના આખા દેશમાં ફેલાઇ ગઈ. એ વખતે બ્રહ્મપુર નગરમાં સત્યરચ રાજા રાજ્ય કરતા હતા. તેને ઇંદુમતિ નામે પટ્ટરાણી અને ગુણુમુ`દરી નામે કન્યા હતી. અનુક્રમે રાજકુમારી યૌવનવયને પામી તેથી તેના પિતાએ તેનેયોગ્ય રાજકુમારની તપાસ કરાવી, પણ કાઇ ઠેકાણે કુમારીકાને યોગ્ય રાજકુમાર દેખાયે નહિ, એટલે તે વખતમાં ત્યાંના વેપારીએ દૂર દેશમાં વેષાર કરવા માટે જતા તેમને રાજામે કહ્યું કે આપણી રાજકુંવરીને મેગ્ય કેાઇ રાજકુમાર દેખાય તે તેની સાથે કુમારીને સબંધ કરતા આવજો. વેપારીએ પણુ રાજાની આજ્ઞા 'ગીકાર કરી અનુક્રમે અયોધ્યા નગરીમાં આવી પડેલુંચ્યા. તે નગરીમાં પોતાને સર્પ માત્ર વેચી નવા માલ ભરી પોતાના દેશમાં જવાને તૈયાર થયા તે વખતે ગર્જનાના મુખથી કુમારના રૂપની વાત સાંભળી તેથી તેઓએ રાજા પાસે જઈ, સ ખીના જણાવી કુમારને જોયા વગર કુમરીને સબંધ તેની સાથે કર્યાં, ત્યારપછી પોતાના દેશમાં આવી સત્યથ રાજાને સ સમાચાર Jain Educaઙાએ પણુ તેમનું સન્માન કર્યુ અને તેમના ભાલની જકાત મા ફરી. www.jainelibrary.org te

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44