________________
મેરૂત્રદશી
] ૩૨૭]
હવે સત્યરથ રાજાએ કુમારીના લગ્ન માટે કુમારને તેડવા પિતાના માણસે કેધ્યા મોકલ્યા. અધ્યામાં જઈ અનંતવીયે રાજાને કહયું કે આપ આપના રાજકુંવરને લગ્ન માટે મેકલે. રાજા તે કુમારના લગ્નની વાત સાંભળી ચિંતાયુક્ત થશે, તેથી મંત્રીને બેલાવી તે બધી બીના જણાવી દીધી. મંત્રીએ વિચાર કરી તે રાજપુરૂષને કહયું કે હાલમાં અમારા કુમાર અહીં નથી માટે સેળ મહિના પછી અમે કુમારને પરણવા મોકલશું. માણસોએ મત્રીનાં વચને અંગીકાર કરી, પિતાના નગરમાં આવી ત્યારથ રાજાને બધી બીના જવી. સેવકેના ગયા પછી રાજા રાણું અને પ્રધાન વિચારપૂર્વક ઉપાયે શેધવા લાગ્યા, પણ એક ઉપાય નહિ જડવાથી ઉદાસ બની વખત પસાર કરવા લાગ્યા. ત્યારપછી તે નગરના ઉધનમાં ચાર જ્ઞાનના ધારક પાંચસે સાધુઓના પરિવાર વાળા ગાંગિલ નામના આચાર્ય પધાર્યા. ઉધાન પાલકના મુખથી વધામણું સાંભળી અનંતવીર્ય રાજા પિતાના પરિવાર સહિત આડંબર પૂર્વક ગુરવંદન કરવા આવ્ય, વંદન કરી યેગ્ય સ્થળે બેઠા પછી સૂરિજીએ ધર્મદેશના આપી
હે રાજન, દુબે કરીને પ્રાપ્ત થઈ શકે તેવું મનુષ્યપણું પામીને જે મૂઢ પુરૂષ ઉદ્યમથી ધર્મ કરતો નથી તે મનુષ્ય ઘણી મહેનતે પ્રાપ્ત કરેલા ચિતામણિ (રત્ન)ને આળસથી સમુદ્રને વિષે નાખી દે છે. માટે જિનેશ્વરનાં ધર્મની આરાધના કરે, જેથી ઉત્તરોત્તર મેક્ષ સુખની પ્રાપ્તિ થાય. આવા પ્રકારની ધર્મદેશના સાંભળ્યા પછી રાજાએ સૂરિજીને પૂછ્યું કે હે પૂજ્ય, મારે પુત્ર પાંગળ સાથી થયે છે? ત્યારે સૂરિજીએ કહ્યું કે હે રાજન, તારે પુત્ર પૂર્વે સામતસિંહના ભવમાં દેવદ્રવ્યની ચોરી કરવાથી અને ગર્ભિણી મૃગલીના પગ દવાથી આવી અવસ્થાને પામે છે. તે વખતે ફરીથી રાજાએ કહ્યું કે હે સ્વામિન, મારા પુત્ર સાર થાય તેવો ઉપાય બતાવો. ત્યારે સરિજીએ કહ્યું કે પ્રથમ તીર્થ કર શ્રી. ઋષભદેવ ભગવાનના નિર્વાણ કલ્યાણકની આરાધના કરાવે તેથી તમારે કુમાર સારે થશે. રાજાએ ફરીથી પૂછયું, હે પ્રભ, શ્રી પ્રથમ તીર્થકર સમ્યકત્વ ક્યારે પામ્યા, તીર્થંકર ગોત્ર ક્યારે બાંધ્યું. તેમનો જન્મ કયારે થયે, તેમના પાંચ કલ્યાણક ક્યારે થયા તથા નિર્વાણ કલ્યાણકની આરાધના કેવી રીતે કરવી તે આપ કૃપા કરીને મને સમજાવો.
પ્રથમ ભાવમાં ભગવાન ઋષભદેવને જીવ જંબૂદીપના પશ્ચિમ વિદેહમાં ક્ષિતિપ્રતષ્ઠિત નગરમાં ધનાવહ નામે શેઠ હતો. ધનાવહ શેઠને સમ્યકત્વની પ્રાપ્તિ પોતાના સાથે આવેલા મુનિઓને માપવાસના પારણે ઘીનું દાન આપવાથી થઈ હતી. બીજા ભવમાં યુગલિયા, ત્રીજા ભવમાં સૌધર્મ દેવકમાં દેવ, ચોથા ભવમાં મહાબળ નામના વિદ્યાધર, પાંચમાં ભવમાં ઇશાન દેવલોકમાં લલિતાંગ દેવ, છઠ્ઠા ભાવમાં વજબંધરાજા, સાતમા ભવમાં યુગલિયા, આઠમા ભાવમાં સૌધર્મ દેવેલેકમાં લલિતાંગ દેવ, નવમા ભાવમાં છવાનંદ નામે વૈદ્ય ત્યાં ચાર મિત્રોની મદદથી કુષ્ટરોગી મુનિને નીરોગી બનાવ્યા, દશમા ભાવમાં બારમા દેવલોકમાં દેવ થયા, અગિયારમાં ભવમાં જબૂદીપના પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિની નગરીમાં વજીનાભ નામે ચક્રવત થયા. ત્યાં ચારિત્ર ગ્રહણ કરી વીશ સ્થાનક તપની આરાધના કરી તીર્થંકર પદ નિકાચિત કર્યું. બારમા
ભવમાં પાંચમા અનુત્તરમાં સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનમાં તેત્રીશ સાગપત્રની Jain Education Internator આ ચારે મિત્ર પાછળથી ભ ત્સાહુબલિષણો અને સુંદરી થયા. ,
www.jainelibrary.org