Book Title: Jain Satyaprakash 1939 01 SrNo 42
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ વરાટનગરીના પ્રાચીન શિલાલેખ [ ૩૪૭ ] અહિં‘સાનાં કરમાનો માટે પહેલું લખાયું છે. હીરસૌભાગ્યકાવ્ય, જગદ્ગુરૂકાવ્ય વિજયપ્રશસ્તિ આદિમાં લખાયું છે કે સમ્રાટ અકબરે સુરિજી મહારાજને પ્રથમ મુલાકાતેજ પ્રભાવિત થઈ પોતાની પાસે રહેલ પુસ્તકોને બડાર આપ્યા હતે. આ શિલાલેખમાં પણ એ જ વસ્તુનું સૂચન છે. અર્થાત્ ઉપયુ કત પુસ્તકામાં લખાયેલી વિગતા સ ́પૂછ્યું વિશ્વસનીય અને પ્રામાણિક છે. અફ આદશાહ કેટલા દેશના ઉપરી હતા એ પણ લખ્યુ છે. કાશ્મીર, કામરૂપ, મુલતાન, કામિલ ( કાબુલ) બકસા, ઢિલ્લી ( દિલ્હીપ્રાંત) રૂસ્થલી ( મારવાડ ) ગુર્જરત્રા (ગુજરાત) માલવ. (માલવા) આદિ ષનેક દેશ તેમજ ચૌદ છત્રપતિ-મહારાજા જેની સેવા કરતા. અર્થાત્ અકબર મહાપ્રતાપી સમ્રાટ્ બાદશાહ હતા. ૯ સૂરિજી મહારાજ કેવા પ્રાભાવિક હતા તે અહીંના વિશેષાથી બરાબર સમજાય છે. પ્રશાન્ત–નિસ્પૃહી,....સંવિગ્ન-પરમત્યાગી; યુગપ્રધાન આદિ ગુણવડે શ્રી વન્દ્રસ્વામિ જેવા પ્રતાપી હતા.૧ છેલ્લે મહેાપાધ્યાય શ્રી કલ્યાણુવિજયજી મહારાજના શતિ-પ્રભાવ, અદ્ભૂત વકતૃતા, પાંડિત્ય અને ઉજ્જવલ ચારિત્ર આદિચુણાનું વર્ષોંન છે. આ પ્રશસ્તિના કર્તા ૫. લાવિજયજી ગણિ, લેખક ૫. સામકુશલ ગણિ અને પથ્થર પર ખેાદનાર છે ભારવપુત્ર અસરફ ભગત. આ મંદિરની પ્રતિષ્ઠા કરાવનાર જો કે મહેાપાધ્યાયજી શ્રી ક્લ્યાણુવિજયજી હતા, પણ તેમણે જમદ્ગુરૂજી મહારાજની આજ્ઞાનુસાર પ્રતિષ્ઠા કરાવી હતી માટે પોતાનું સ્વતંત્ર નામ ન રાખતાં મુખ્યતા ગુરૂજીની જ રાખી છે. આવી રીતે અનેક ઐતિહાસિક વિગતાથી ભરેલા આ લેખ છે. તે સમયને બીજો એક લેખ મળ્યો છે, જેને ભાવાથ સંક્ષેપમાં નીચે મુજબ છે. ભાવાર્થ – સવંત ૧૬૪૪માં શ્રીમાલવીય રોક્યાણુ ગાત્રના સર્પત ભારમલ જીના પુત્ર ધાસીદાસે પોતાના કુટુંબ સહિત શ્રી અંજનશલાકા કરાવી. પ્રતિષ્ઠા કરાવનાર આચાય નાગપુરીય તપાગચ્છના શ્રી હકીર્તિસૂરિ અને અમરકીર્તિસૂરિ વગેરે છે. આમાં જે કુટુમ્બને! ઉલ્લેખ છે તે જોતાં સધતિ ઇન્દ્રરાજ અને બાસીદાસ અન્ને ભાઇઓ જ છે. ધાસીદાસ એનું પ્રસિદ્ધ નામ લાગે છે. જ્યારે પ્રથમના શિલાલેખમાં તેમનું નામ સ. સ્વામિદાસ છે. તેમના એ પુત્રામાં અહીં જીવન અને ચતુર્ભુજ નામ છે જ્યારે પ્રથમના શિલાલેખમાં જગજીવન અને ચતુર્ભુજ નામ છે. એટલે સ, ધાસીદાસનું બીજું નામ સ્વામિદાસ જ છે. જે દિવસે મહેાપાધ્યાયજી શ્રી કલ્યાણવિજયજીએ પ્રતિષ્ઠા કરાવી તે જ દિવસે અને તે જ સમયે ઈંદ્રરાજના બીજા બે ભાઇઓ-અજયરાજ અને ધાસીદાસે પણ મદિરે ૧ જગદ્ગુરૂ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજ મહાત્ ત્યાગો-પરમસ લેગી-નિસ્પૃહી– અને પ્રશાંતાત્મા હતા. એ મહાપુરૂષે ૩૬૦૦ ઉપવાસ, ૨૨૫ રૃ, ૭૨, અઠ્ઠમ, ૨૦૦૦ હજાર આયખીલ, ૨૦૦૦ ડુન્નર નવી આદિ મહાન તપસ્યા કરી હતી, અર્થાત્ તપસ્વી જીવન તીત " હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44