________________
[ ३४४]
સત્ય પ્રકાશ
ઉપદેશથી દયા પરિણતિવાળો થાય છે અને પિતાના સમગ્ર દેશમાં શ્રીપર્યુષણ પર્વના ૧૨ દિવસ, જન્મ માસના ૪૦ દિવસે, રવિવાર ૪૮ અને બીજા જ દિવસે મળી કુલ ૧૦૬ દિવસો માટે અમારી પળાવે છે, આ દિવસને ઉલ્લેખ માત્ર જૈન ગ્રંથકારએ જ નથી કર્યો, કિન્તુ સમ્રાટ અકબરનાં ફરમાનોમાંથી પણ એ ઉલ્લેખ મળે છે. જેમકે
૧ કૃપારસકેશ—આ પુસ્તકમાં બાદશાહ અકબરે રિજીને આપેલું અસલ ફરમાન પત્ર અને તેને ફેટ છપાયેલ છે તેમાં લખ્યું છે કે
"यदि बादशाह जो अनार्थीका रक्षक है यह आज्ञा दे दे किभादो मास के बारह दिनों में जो पचूसर (पजूषण) कहलाते हैं और नीनको जैनी विशेषकर पवित्र समझते है कोई जीत्र उन नगरोमें न मारा जाय जहां उनकी जाति रहती है, तो इससे दुनियां के मनुष्यों में उनकी प्रशंसा होगी.”
બાદશાહ અકબર આ માંગણીને સ્વીકાર કરતાં આ પ્રમાણે ઉત્તર આપે છે –
"इस कारण हमने उनकी प्रार्थना को मान लीया और हुकम दिया कि उम बारह दिनों में जीनको पचूसर (पजूषण) कहते हैं किसी मीषकी हिंसा न की जावे." (कृपारसकोश पृ. ३१)
બીજા દિવસના ઉલ્લેખન માટે નીચેનું ફરમાન કે આપે છે. પૂ. મુનિરાજ શ્રી. વિધાવિન્યજી લિખિત રિધર અને અન્નામાં પરિશિષ્ટ સત્તામાં તે ફરમાન છપાવ્યું છે, અને અસલને ફોટા પણ છપાયો છે, તેમાં સૂરિજી મહારાજ અને તેમના શિષ્યના ઉપદેશથી જે દિવસે માં અસા પાળવામાં આવી હતી તે દિવસેનો ઉલ્લેખ આ પ્રમાણે છે–
२ "फरदीन महीना जिन दिनोमें सूर्य एक राशिसे दुसरी राशि में नाता है वे दिन; इद; मेहरका दिन; हर महीने के रविवार; वे दिन कि जो दो सूफियाना दिनोंके बीच में आते है; रजब महीने के सोमवार, आमान महीना कि जो बादशाह के जन्मका महीना है। हरेक शमशी महीनेका पहला दिन जिसका नाम ओरमज है; और बारह पवित्र दिन कि जो श्रावण महीने के अन्तिम छः और भादवे के प्रथम छः दिन मिलकर कहलाते है"
૩ પરિશિષ્ટ જમાં સમ્રાટ જહાંગીરનું ફરમાન છપાયું છે. તેમાં લખ્યું છે કે
"जहांगीरी हुकम हुआ कि, उल्लिखित बारह दिनोंम, प्रति वर्ष हिंसा करने के स्थानोंमें, समस्त सुरक्षित राज्यमें प्राणी-हिंसा न करनी चाहिए; और न करने की तैयारी ही करनी चाहिए. इसके संबंधमें हर साल नया हुकम नहीं मंगना चाहिए"
હજી એક બીજું પ્રમાણ પણ મળે છે. સન્નાટ જહાંગીરે તે ફરમાન ઉપાધ્યાય भानुप्रासापोछे, तेमा सभ्युarge-personal use Only
www.jainelibrary.org