________________
સાથે વૈરાગ્યવર્ધક હોવાથી તેનું પઠન-પાઠન-ચિંતન અને મનન અનાસક્ત ભાવની વૃદ્ધિ દ્વારા આત્મશુદ્ધિ અને આત્મા શુભ ભાવમાં લીન બને તેવા વિચારો કેન્દ્ર સ્થાને છે. ગુજરાતી ભાષામાં રચાયેલાં કુલક કાવ્યો પણ આજ વિચારનું અનુસંધાન કરે છે.
ગુણાનુરાગ કુલક, ગુરૂ પ્રદક્ષિણા કુલક, દાન મહિમા ગર્ભિત શ્રી દાન કુલક, શીલ મહિમા ગર્ભિત શીલ કુલક, તપ કુલક, ભાવ કુલક, અભવ્ય કુલક, શ્રી પુણ્યપાપ કુલક, શ્રી ગૌતમ કુલક, શ્રી આત્માવબોધ કુલક, જીવાનુશાસ્તિકુલક, ઈન્દ્રિયાદિ વિકાર નિરોધકુલક, શ્રીકર્મ કુલક, દશ શ્રાવક કુલક, શ્રી ખામણા કુલક, વૈરાગ્ય કુલક, સાર સમુચ્ચય કુલક, સંવિજ્ઞ સાધુ યોગ્ય નિયમ કુલક - ઉપરોક્ત વિષયના કુલકોમાં ગૌતમ સ્વામી અને ગુરૂનો મહિમા, ચાર પ્રકારનો ધર્મ, વૈરાગ્ય ભાવની વૃદ્ધિ, પુણ્ય-પાપ અને કર્મ જેવા શાસ્ત્રીય વિચારોનો સમાવેશ થયો છે.
પુણ્ય-પાપ કુલકમાં સામાયિક અને પૌષધના ફળનો ઉલ્લેખ થયો છે. પોસહના ફળ વિશેની માહિતી નીચે પ્રમાણે છે. ૨. તિસયસગં ચત્તકોડિ લખા બાવીસ, સહસ બાવીસ
દુસય દુવાસ દુભાગા, શુરાઉબંધો ય ઈગપહરે.
ત્રણસો સુડતાલીસ કરોડ, બાવીસ લાખ, બાવીસ હજાર બસો વલી ઉપર બે ભાગ એટલા પલ્યોપમનો એક પ્રહોર પોસહ કરનારને દેવતાના આયુષ્યનો બંધ થાય છે.
એક સામાયિકના ફળની માહિતી જોઈએ તો ૩. બાણ વયકોડીઓ લખા ગુણ સહિ સહસ્સ પણવીસ,
નવસય પણવીસ, જુઓ, સોતવા (સતિહા) અડભાગ પલીયમ્સ.
બાણ કરોડ ઓગણસાઈઠ લાખ પચ્ચીસ હજાર નવસો પચ્ચીસ અને ઉપર એક પલ્યોપમના આઠીયા સાત ભાગ; એટલું દેવગતિનું આયુષ્ય બે ઘડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org