________________
છે એટલે ધર્મની રીતે હુંડી શબ્દ પ્રયોગ ઉચિત લાગે છે.
કવિએ ગીતા શબ્દ પ્રયોગ પણ કર્યો છે. જિનવાણી એ ગીતા સ્વરૂપ છે. કેવળી ભાષિત વાણી એ ગીતા નામથી પણ ઓળખાય છે.ગીતામાં જિનવાણી છે.
હુંડીમાં જિનવાણીની સ્વીકૃતિ છે એટલે ‘સિદ્ધાંત હુંડી ગીતા’ શીર્ષક યથોચિત છે. હુંડીના મુખ્ય વિચારો નીચે પ્રમાણે છે :
કવિએ આરંભમાં ભગવાન બાર પર્ષદા સમક્ષ દેશના આપે છે તેની માહિતી આપી છે.
પૂરવ દિશ દાન પંચ વિધ,
ભવિક આગલ ઉ૫દિસઈ. ૨
અભય સુપાત્રય દાન સોહામણો એ, દોઈ આપઈ સુખ શિવપદ તણાં. ૩
દીનાનુકંપા ઉચિત કીતિ દાન દિઈસુખ લોગનાં.
અથના દુર્બલ દાન દુષ્કૃત
પ્રતિઈ અનુકંપા કરિ. અરિહંત અન્ન સુવન્ન કેરું,
દાન દીઈ સંવત્સરી. ૪
દાનના પાંચ પ્રકાર બતાવ્યા પછી કુમતિ છોડીને સુમતિથી વિચારી આ હુંડી સ્વીકારવી જોઈએ. કવિના શબ્દો છે :
પરિહરી સંગતિ કૂડ કુમતિ તણી, નિસુણી હુંડી સાચી શ્રુત તણી. ૫
કવિએ પ્રાચીન આગમના આધારે હુંડીના વિચારો દર્શાવ્યા છે.
Jain Education International
૧૯૨
For Private & Personal Use Only
www.jainelibrary.org