________________
કવિની “ખ્યાલ' સંજ્ઞાવાળી કૃતિઓ રાગબદ્ધ ગેય સ્વરૂપની ભક્તિમાર્ગની વિચારધારાને સ્પર્શે છે. કવિએ ખ્યાલ ઉપરાંત ગઝલ, સજઝાય, ગરબો, કાફી, લાવણી, પ્રભાતી સ્તવન, બારમાસ, ચાબખા વગેરે કાવ્ય પ્રકારોમાં રચના કરી છે. અર્વાચીન જૈન સાહિત્યમાં ઉમેદચંદજીનાં કાવ્યો જ્ઞાન-ભક્તિ-અધ્યાત્મ અને બોધપ્રધાન છે.
સંદર્ભ સૂચી: ૧. પ્રાચીન કાવ્યો કી રૂપ પરંપરા, પા. ૧૩૪ ૨. જૈન ગૂર્જર કવિઓ, પા. ૬/૩૭૯
(૨ ૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org