Book Title: Jain Parvatithino Itihas
Author(s): Darshanvijay
Publisher: Ramanlal Mohanlal Shah Unjha

View full book text
Previous | Next

Page 4
________________ બે બેલ ભગવાન શ્રી મહાસ્વામિથી લઈ આજ સુધી જૈનશાસનમાં એકજ તિથિવ્યવસ્થા છે. આ. શ્રી રામચંદ્રસૂરિજી મ. વિગેરેએ વિ સં. ૧૯ર ના પજુસણથી તિથિવિષયક પિતાને ન મત ચલાવ્યું છે. પરંતુ તેમાં ક્યાં ભૂલ થાય છે તે સવિસ્તર સમજાવવા માટે મેં એજ અરસામાં “જેન પંચાંગ પદ્ધતિ” પુસ્તક તૈયાર કરી શ્રી સંઘને આપ્યું હતું. જેના આધારે ઘણા સત્યપ્રેમીઓએ તિથિ વિષયક સત્ય માર્ગને સ્વીકાર્યો છે અને નવા મતવાળાઓએ પણ તેના લખાણને જુઠું કહેવાનું ઉચિત ધાર્યું નથી. તે પુસ્તકની માગણી ખુબ છે પણ તેની છેડી નકલે હેવાથી દરેકને પુરી પાડી શકીયે તેમ નથી. વળી તે પુસ્તક વિસ્તૃત હોવાથી વાંચકે પણ તેને વાંચવાને પુરો ટાઈમ મેળવી એક ધારી રીતે વાંચી શકે તેમ નથી. આ પરિસ્થિતિ હોવાથી ઘણા મુનિવરો અને શ્રાવકોએ એવી વિનતિ કરી કે આ પુસ્તકને સંક્ષેપી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 70