________________
-~
~
-
વાં નારદના બુર હાલ કરવા લાગી. એટલામાં તે કળકળાટ સાંભળીને યમ દુતના જેવા ધાયમાન રાજપુરૂષ હાથમાં શસ્ત્ર લઈ ત્યાં આવીને આ કોઈ ચાર છે એને મારો, પકડ, બાંધે, એવી રીતે બોલવા લાગ્યા, પછી નારદ ને ધકકો ધુંબો કરીને મુકી દીધે. ત્યાના હાથમાંથી મેટા સંકટ કરી નાર દ છુટીને ત્યાંથી નાશીને વિતાવ્ય પર્વત ઉપર આવી વિચાર કરવા લાગ્યો કે જેમ કોઈ વાઘણના મુખમાં આવ્યા પછી જીવતો રહે તેમ હું તે દાસી એના હાથમાંથી જીવતો નીકળીને આ ઘણા વિદ્યાધરને ઇવર જે પિતાઢય પર્વત, તે ઉપર મોટા ભાગે કરી આવી પહેતો છું, હવે આ પર્વતની દક્ષિણ દિશા તરફ ઇંદ્ર જેવો પ્રાકમી ચંદ્રગતિ રાજાનો પુત્ર ભામંડલ રાજા છે. ત્યાં જઈને કાગદ ઉપર સીતાનું ચિત્ર કાહાડીને તેને બતાવીશ, તો તે જોઈને બલાત્કારે તે સીતાનું હરણ કરશે, પછી જેમ તેની દાસીઓએ મારી આ વસ્થા કરી એવી હું તેની અવસ્થા કરીશ. એવો વિચાર કરીને પટ ઉપર સીતાનું ચિત્ર કહાડીને નારદે ભામડલ રાજાને જઈ બતાવ્યું. ત્રણે જગત માં અપુર્વ એવું સીતાનું ચિત્ર ભામંડલ જોઈને. તથા તેજ વખતે કામે કરી પીડાયમાન થઈને, તેમાં એવી લય લાગી કે, તેને રાત તથા દિવશ જરા ૫ ણ ઊંઘ આવી નહી, વિધ્યા પરવત ઉપરથી લાવેલો હાથી જેમ ખાય પિયે નહીં, તેમ ભામંડલ રાજા ખાવું પીવું મુકીને, તથા મિાન ધારણ કરીને છે ગીની પઠે ધ્યાન ધારણ કરવા લાગે, પિતાના પુત્રને એવી અવસ્થામાં જોઈ ને તેને ચંદ્રગતિ કહેવા લાગો કે, હે પુત્ર, તારા મનમાં શું દુઃખ છે? અને થવા તારા શરીરે કાંઇ વ્યાધી ઉત્પન્ન થઈ છે ? કોઈએ તારી આજ્ઞા ખંડન કરી છે? કે કેઇએ અપમાન થયું છે? અથવા કાંઈ બીજું દુઃખ છે? તે મને કહે. ત્યારે તે ભામંડલ લજ્જાથી મહેડુ નીચે કરીને કાંઈ પણ જવાબ ન વાળતાં મુગો બેસી રહ્યા. કહ્યું છે કે, કુલીન પુરૂષ ગુરૂની પાસે તેવી વાત કહેવાને સમર્થ હતા નથી.”
તે સમયે ભામંડલના દુઃખનું કારણ નારદે બતાવેલા સીના ચિત્ર વિ છે તેના મિત્રે રાજાને કહ્યું. તે સાંભળીને રાજાએ ઘણી ભક્તિથી નારદને પિતાના ઘેર લાવીને તેને પુછવા લાગે છે, જે સ્ત્રીનું તેં ચિત્ર બતાવ્યું. તે સી કોણ છે ? અને તે કેની કન્યા છે ? ત્યારે નારદ કહેવા લાગે. હે રાજા તે જનક રાજાની કન્યા છે, ને સીતા તેનું નામ છે. તેનું ચિત્ર કાહાડીને મેં તારા પુત્રને બતાવ્યું. તે જેવી સ્વરૂપવાન છે. તેવું ચિત્ર કહાડી બતાવવાને