Book Title: Jain Kavyasara Sangraha
Author(s): Sha Nathalal Lallubhai
Publisher: Sha Nathalal Lallubhai
View full book text
________________
ગાયા, મઠ કીયા ઘનઘોરતું; પવન ચલાયા મતવાલા; કરરર કરરર હુવા કેડાકા: ચમકે બીજલીકા અજવાલા મુશળ ધારે મેઘ વરસતા ગગન ગાજતા
તાળા: સાત બુકી બડી કડીમે, ધીર ખડા હે મતવાલા, નાક બરાબરી આવ્યા પાણી; નાથ નીરજન ધીર ખડા; સંકટશે સિંહાસન ડોલે, હુવા ઘંટકા અવાજ, અવધી જ્ઞાનશુ આએ ઈદર; ધાઓ ધાઓ ધરની રાજા ધરણીધર જલદી શુ આયા, પદમાવતને સંજ લીયા, પદમાવતને લીએ શી ૨૫૨, શેશ નાગને છત્ર કીયા, કેડ ઉપાય કીએ કમઠાસુરને કુછ બી ઇલા જ નહી ચલતા; કરને વાલે સાહેબ ઉનકુ, છલને વાલે કયા કરતા, ઝીતે જીન રાજ આગ, કમઠાસુર હાથ જોડ ખડા તીન લેકમે છે
કેવળ લઈ શીવ પદ પિતા, પારસનાથજી મતવાલા, લગી જોતમે જાત દીપકકી; તપે તેજક અજવાળા વિસનગરમાં પારસનાથ નામકા, દેવલ બનાયા તેહેતાળા, બડે દેવળમાં ઈદર સહે, ઘંટ બાજતા ચિતાલા, બડે ઉમેદ શુ ધણ રહે હેકર કોટ બનાયા દેવકા, જગો જગપર શીખર ચઢાયા, બડે કામ દરવાજાકા, મુલ નાયક ઉપર સહે, સહસ ફણા માહારાજકા, એ મુખી ચતુરાઇ બડીહ, એસા તમાસા નહી દેખા, અઢારસે પાંસઠ સોનિયા મહુત ફાગણકા બડા, સુદી ત્રીજી વખત બેઠકર; જગ જગો પર નાન કી યા, કાંતી વિજય ગુરૂ રાયચરણ, ને પાયે ગુરૂ જન રાજ બડા, ગલુચંદ સા હબકે આગળ, અરજી કરતા ખડા ખડા | તીન '
શ્રી સમસ્ત સીખરની લાવણી.
બંદત હૈ કોઇ સમત સીખરકુ, દુરગતકી દુર નાસી છે બંદત છે ? કોડ ભવિકા કરમ કહત હે, હેય શિવપુરકો બાશીરે : છે બંદત છે રે કુગુરૂ કુદેવ કુધર્મ જગનકા, મે જાણ્યા સબ રાસીરે એ બંદત છે ૩ બીસ છણંદ મુગટ પદ પાયા, કાટી કમકી ફાંસીરે આ બંદત છે ૪ એ તીરથ જે ભાવ કરી ભેટે, ઉનકી સબકીત ખાસીરે આ બંદત છે ૫ બીકલ બન્યા છનદાસ જગતમે ખુબ કરાઈ હાંશીરે છે બંદત છે ,
.

Page Navigation
1 ... 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646