Book Title: Jain Kavyasara Sangraha
Author(s): Sha Nathalal Lallubhai
Publisher: Sha Nathalal Lallubhai

View full book text
Previous | Next

Page 633
________________ ( ) ડી અથ શ્રી અરજીન જન સ્તવન , ગાયજોરે ગુણની રાસ. એ દેશી–ગાય રે ધરી ઉલ્લાસ, અરજી નવર જગદીસર, માનજેરે એહ મહંત, મહિયલ માંહિ વાલેસરૂ. ૧. ધાઈયો દ ઢ કરી ચીત, મન વંછીત ફળ પુરસેરે; વાર જોરે અવરની શેવ, એહીજ સં કટ ચુરશેરે, ૨. સીંચજોરે સુમતની વેલ, જીન ગુણ ધ્યાનનીરે ઘણું સંપજે રે સમકીત ફુલ, કેવળ ફળ રળીયામણુંરે. ૩. પુન્યથી દેવીનંદ, નયણે નરખે નેહથી; ઉપન્યો અતિ આણંદ, દુખ અળગાં થયાં જેહથી રે. ૪. સે ભતીરે ત્રીસ ધનુષની કાય, રાય સુદરીસન વસનાર; આઉખુરે જનજીનું સાર સહસ રાશી વરસનરે. ૫. છનરાજનેરે કરૂ પ્રણામ, કાજ સરે સવી આ પણું; ભાવથીરે ભગતી પ્રમાણ, દરિસન ફળ પામે ઘણું. ૬. સેવજોરે અર પદ અરવીદ, જે શીવ સુખની કામના; રાખજેરે પ્રભુ રદય મઝાર, રામ વધે જગ નામનારે. ૭. અથ શ્રી મલીનાથ જીન સ્તવન મેધ અંધારી રાતડીને મીઠડા બે અસવાર. એ દેશી–મિથુલા નયરીરે અવતરીયાન, કુંભ નરેસર નદ; લંછન સહિરે કળસ તણુને, નીલ વરણ સુખ કંદ. ૧. મલી ઝનેસરે મન વસ્યોને, ઓગણીસમ અરીહંત કપટ ધરમના કારણથી, પ્રભુ કુમારી રૂપ ધરત. ૨. સહસ પંચાવન વરસ સુણોને આઉ તણે પરમાણુ માત પ્રભાવતીરે ઉદરે ધરયા, પણ વીસ ધનુષ તેનું માન. ૩. સહસ પચાવન સાધવીઓને, મુની ચાળીસ હજાર; સમેતસીખોરે મુગતે ગયાને; ત્રિણ ભુવન આધાર. ૪. અડ ભય ટાળીરે આપ થકીને, છણે ખાંથી અવિહડ પ્રીત; રામવિજયનારે સાહિબની, છે અવિચળ એહીજ રીત. ૫. અથ શ્રી મુની સુવરત જીન સ્તવને - હરની હથચીરે. એ શી–આવો આવોને સખી ટહરે જઈ, પભુ દ રીક્ષણ કરીને નીરમલ થઈએ ગાવે ગારે હરવ અપાર; ન ગુણ ગર

Loading...

Page Navigation
1 ... 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646