Book Title: Jain Kavyasara Sangraha
Author(s): Sha Nathalal Lallubhai
Publisher: Sha Nathalal Lallubhai

View full book text
Previous | Next

Page 634
________________ બેરે પરો સેલ શણગાર છે. મારે લાખેણી એ વાર જી. દોહલો માનવ અવતાર છે. ૧ પદમા દેવીનો નંદન નીકો છે. પ્રભુ રાય સુમીત્ર કુલ ટી કો છે, નમો નમેરે હજ નાથ છે. ફોગટ શી કરવી વાત. જી. કુડી લાગે છે નેહની વાત છે. ૨ ક૭૫ લંછન પ્રભુ પાય છે, છન વીશ ધનુષ ની કાય છે ત્રીસ સહસ વરસનુ આયા છે. મારે હઈડે હરખ ન માય, છે. એહની સેવાથી સુખ થાય છે. મારાં દુખડાં દુર જાય. આ૦ ૩ પ્રભુ સ્પામ વરણ વિરાજે છે મુખડુ દેખી વધુ લાજે છે, એહને મોહી હરીની નાર, છતે કરે લુછાણડા સાર છે. પ્રભુ નયણે મટકાય છે. તેથી લા ગો પ્રેમ અપાર છે. ૪ પ્રભુ રૂદય કમળનો વાસી છે સીવ રમણી જેહની દાસી છે હુ તેહ તણી છુ દાસ છે. મારે પુરે મનડાની આશા છે. પ્રભુ અવીચલ લીલ વીલાસ જી. રામ વિજય કહે ઉલાસ. " . અથ શ્રી નમી જીન સ્તવન દેસીડાને હાટે જાજે લાલ લાલ કસુંબો બીજે છે એ શી–વીજય નરેરાર નંદન લાલ વમા સુત મન મોહે છે નીલોપલ લંછન પાએ લાલ. સેવન વાન તનુ સહે છે ૧ મીથુલા નયરીને વાસી લાલ સીવપુરનો મેવાસી છે મુની વીસ સસ જસ પાસે લાલ, તેજ કળા સુવીલાશી છે ૨ પ્રભુ પનર ધનુષ પરીમાણે લાલ જગમાં કીરત વાપી છે પ્રભુ છવ દયાને આણે લાલ. સુમતી લતા અને થાપી છે ૩. નમીનાથ નમો ગુણ પાણી લાલ આ ષ સેવી અવીનાશી છે તેણે વાત સકલ એ જાણી લાલ. જેહને આશા દા શી છે ૪, શ્રી સુમતી વિજે ગુરૂ નામે લાલ અવીચલા લીલા લાધી છે હે રામવિજય જન ચાને લાલ, કીરત કમલા વાધી છે. ૫ અથ શ્રી નેમિનાથ જીન સ્તવન, તમે તમારા છરડાના ગુણ માનો કેના એ દશી–રાજુલ કહે પીયુ ને !! છે મછ, ગુણ માને છે કેના, કીમ છેડી ચાલ્યા નીરધાર, હે ગુણ જાણો છો ! કેના, પુરૂષ અને તે ભોગવી, ગુ. પીઉ સ્યુ મેક્ષા તેણનાર. હેગુ ૧ કે

Loading...

Page Navigation
1 ... 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646