Book Title: Jain Kavyasara Sangraha
Author(s): Sha Nathalal Lallubhai
Publisher: Sha Nathalal Lallubhai

View full book text
Previous | Next

Page 632
________________ (૬૦) દીપે છે; વીશ્વસેન નરીદ નંદ, કંદ્રપ કરે છે. ૨. અચીરા માતાએ ઉરે ધર, મન રજે છે, મગ લંછન કંચન વાન, ભાવઠ ભજે છે. ૩. પ્રભુ લા ખ વરસ થે ભાગે, વૃત લીધુ છે; પ્રભુ પામ્યા કેવળજ્ઞાન, કારજ સિધુ છે. ૪. ધનુષ ચાળીસની ઈસતી, તનુ સહે છે; પ્રભુ દેસના ધુની વરસંત, ભવી પડી બેહે છે. ૫. બ્રગતવછળ પ્રભુતા ભણી; જન તારે છે, બુડતા ભવ જળ માંહી. પાર ઉતારે છે. ૬. શ્રી સુમતીવિજય ગુરૂ નામથી, દુખ નામે છે; કહે રામવિજે જીન ધ્યાને; નવ નીધી પાસે છે. ૭. અથશી કથુનાથ જી સતવન, રસીયાની દેશી–રસીયા કુંથુ છણેસર કેસર, ભીની હડીરે લો; મા ૨ નાથજીરે લો, રસીયા મન વંછીત વર પુરણ, સુરતરૂ વેલડી રે લો. માત્ર ૧. રસીયા અંજન રહીત નિરંજન, નામ હીયે ધરે લે; માત્ર રસીયા જ ગત કરી મન ભગતે, પ્રભુ પુજા કરી લો. માત્ર ૨. રસીયા શ્રી નંદન આનંદન, ચંદ નથી સરેરે લો; મા રસીયા તાપ નીવારણ તારણ, તરણ તરી પરે લો. ૩. રસીયા મન મેહન જગ સોહન, કહ નહી કિરે છે; માટે રસીયા કુડા કળીયુગ માંહી; અવર ન કે ઈસ્યારે લો. મા૪. રસી યા ગુણ સંભારી જાઉ; બલીહારી નાથનેરે લે. માત્ર રસીયા કોણ પ્રમાદે છોડે, શીવપુર સાથરે લો. ૫. રસીયા કાચ તણે કો કારણ, નાંખે સુરમણી રે લોક મા રસીયા કોણ ચાખે વીખ ફળને, મેવા અવગણી લે. માત્ર ૬. સીયા સુરપતી સુત ઠા; ચાવો ચહું દિસેરે લો, માત્ર રસીયા વરસ સ હસ પંચાણું, જન પ્રથવી વસેરે લો. મા૭. રસીયા ત્રીસ ધનુષ પણ ઉ. પર. ઊંચપણે પ્રભુને લોમાત્ર રસીયા ત્રણ ભુવનને નાથકે, થઈ બેઠો વીભુરે લો. માત્ર ૮. રસીયા અજ લંછન ગત લંછન, કંચન વાન છેરે લો; માત્ર રસીયા રીદ્ધિ પુરે દુખ ચરે, જહને ધ્યાન છેરે લે. માત્ર ૮. રસીયા બુદ્ધ શ્રી સુમતીવિષે કવી, શેવિક વિનરે લે; મારુ રસીયા રામ કહે જીન સા સન, નવી મુકુ હવે રે લો. માત્ર ૧૦,

Loading...

Page Navigation
1 ... 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646