Book Title: Jain Kavyasara Sangraha
Author(s): Sha Nathalal Lallubhai
Publisher: Sha Nathalal Lallubhai

View full book text
Previous | Next

Page 628
________________ સાકે રૂડી થાપરેલો મોહન મેહેર કરીને દરીશણ મુજને પરલ તારક તુમ પાલવ મેં ઝાલ્યો કે હવે મુને તારજોરેલો કુતરી કુમતી થઈ છે કેડે કે તેહને વાજેરેલો ૨ સુંદરી સુમતી સોહાગણ સારીકે પીયારી છે ઘણીવેલ તાતજી તે વીણ જીવે ચદ ભુવન કરૂ આગણુરેલ લખ ગુણ લખમણ રાણી જાઓ કે મુજ મન આવજોરેલો અનુભવ અને પમ અમૃત મીઠોકે સુખડી લાવરેલો ૩ દીપતી દોડ ધનુષ પ્રમાણ કે પ્રભુજીની દેહડીરેલો દેવની દસ પુરવ લખ માને કે આઉખુ વેલડીરેલો નીરગુણ નીરાગી પણ હું રાગી કે મન માહે રહેશે શુભ ગુરૂ શુમતીવિષે છુપસાયકે રામે સુખ લહેરેલો ૪ અથ શ્રી સુવીધીજીનું સ્તવન સેવન લોટા જલે ભરચા રૂડલી દોરી આસ આદાતણ દેશરે લે રામ લોને દોરી એ દેશી–સુવધી છણેશર જાગતો. મોહન સ્વામી રામેસુ ગ્રહીનો નંદનરે. વદ લાલ અંતર યામી, ૧ ભરીય કચેલી કુંકમે. માંહે મૃગમદ ઘેલી. પુજે પ્રભુ નવ અંગરે. રંગે લાલ સહીયર ટોળી ૨ કેસરની આંગી રચી. માહે હીરા દીપે. જોર બન્યો છનરાજ રે, તે જે લાલ સુરજ છે ૨, ૩ મુગટ ધ શીર સોભતા, મણું રણ બીરાજે, ઝલકે કુડલ જેડરે, હિઈડે હાર નિરમલ છાજે; ૪ કરી પુજા મન ભાવશુ, પ્રભુ હઈડે ઘરતી ઉઠવતી પાયરે જોયે લાલ છન મુખ ફરતી ૫. કાકંદી નયરી ધણી. સ ત ધનુષની કાયા; લાખ પુરવને આયરે નવમો લાલ એ છનરાયા ૯ શ્રી સુમતીવીને પ્રભુ નામથી; નીત મંગલ માલા; રામવિજય જયકારરે જપતાં લાલ છન ગુણ માલા ૭. અથ શ્રી શીતલ જીન સ્તવન, પાટણની પહેલી રાજંદ લાવરે એ દેશી-શ્રી ભદલ પુર વાસીરે સાહિબ માહરા. શ્રવણેને સુણીયારે ગુણ બહુ તાહારે, સુણે મારા મીઠડા શ્રી ભગવંત. કેવલ કમલાના કંથ, સેવક નીજ ચરણેર રાજંદ રાખજોરે ૧

Loading...

Page Navigation
1 ... 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646