Book Title: Jain Kavyasara Sangraha
Author(s): Sha Nathalal Lallubhai
Publisher: Sha Nathalal Lallubhai

View full book text
Previous | Next

Page 627
________________ (હા) અઢીસે સોભતીરે ઊચપણે જગ નામો સાહેલડીયા, રામ વિજે પ્રભુ સેવ ! તારે લહીયે સયલ જમીશ વધે સુખ વેલડીયાં પ અથ શ્રી સુપાસ જીન સ્તવન તારે તમે ચાલ્યા ગઢ આગેરેરેલો એ દેશી–સેવ રે સ્વામી સુપાસ છસરૂરે લાલ પુજીએ ધરી મન રંગરેલાલ મેરે મન માન્યા સાહીબરે લાલ પ્રેમથી પ્રીત બની અનરાજશુરે લાલ હ ચોલનો રંગ લાલ રે મન માન્ય સાહીબરે લાલ ૧ ધરજોરે ધન પ્રથવી રાણી સતીરે લાલ જાયો જેણે રત્નરે લાલ મો. દીપતીરે દીસ કુમરી આવે તીહારે લાલ કરતી કોડ જતનરે લાલ ૦ ૨ જોરથી ન મુખ નરખી નાચતીરે લાલ હરખ તી દીએ આશીરે લાલ મેટ ચાહતી ચીરંજીવ તુ ખાલુકા ભાલ ત્રણ ભુ વનના ઇશરે લાલ મો. ૩ ફાવતી ફરતીરે ફુદડી દીરે લાલ મદ ભરમાતી જેહરે લાલ મો. નાથનેરે નેહ નયણે ભર જોવતીરે લાલ ગુણ ગાતી સંસને હિરે લાલ મોરા ૪ આદરે ઇમે ફુલરાવતી બાલનેરે લાલ પોતી નિજ નિજ ઘેરેરે લાલ . પ્રેમશુરે પ્રભુ વાધે મોહતારે લાલ દયસે ધનુશની દેહડીરે લાલ મો. ૫ રાગથીરે રાજ કુમારી રળી આમણીરે લાલ પરણ્યા પ્રભુ સુવીલાસરે લાલ મે માનો મોહ તણે વસ માંહીરે લાલ નાથ રહે એ ઘર વાસરે લાલ મો. ૬ ભાવથી ભાગ તજ્યા દક્ષા વરીરે લાલ વીસ પુરવ લખ આયરે લાલ મોહ જાગતોરે જતી સ્વરૂપી જગ દિવસે લાલ રામવિજય ગુ ણ ગાયરે લાલ મો. ૭ in : Th i s i s અથ શ્રી ચંદ્ર પ્રભુ જીન સ્તવન. sd fી જ ક = + રાયજી અમે નહી દુવાણાકે રાજ ગરાશીરે લોલ એ દેશી- છન છે છ ચંદ્ર પ્રભુ અવધારોકે નાથ નીહાલજારે લો બમણી બીરૂદ ગીચત વાજ છે કે વાચા પાલજા હરખે હુ તમ શરણે આવ્યોકે મુજને રાખોલ ચાર છે ટા ચાર અમલ ને ભડાકે તેહ હુરે નાખોરેલો ૧ પ્રભુજી પત્ર મરું છે '4" 5 - 4

Loading...

Page Navigation
1 ... 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646