________________
(35)
13
બુક. અને રાવણને તે સીતેદ્ર કહેવા લાગેા પુર્વ કર્મ કરચાથી મા નરકમા તુમે આવ્યા, તથાપિ તે વૈર મુકતા નથી કે? એમ કહીને તેમને બાધ થવા સારૂ રામ મુનિએ કરેલા નતાંત સર્વ રાવણુ અને લક્ષ્મણને તેણે કહ્યા. તે સાંભળીને ત્યા કહેવા લાગયા કે, હે પાનિધી તે ઘણુ સારૂં કરવું. તારા ઉપદેશથી અમને દુઃખની વિસ્મૃતિ થી પૂર્વ જન્માર્છત કર્મે કરી, ઘણા દિવશ નરકવાસ થયા તે દુઃખ કાણ દુર કરનાર છે? એવાં તેમનાં વાકા સાંભળીને સીતેદ્રને કા આવ્યાથી કર્યું આ,નરથી તમને હું દેવલાક માં લઇ જઇશ. એમ કહીને તે ત્રણેને હાથમાં પકડયા. ત્યારે પારાની પડે હાથ માંથી તે નીચે પડી ગયા, ત્યારે ફરી હાથેથી ઉપાડયા, ફ્રી પડ્યા એ પ્રમાણે ત્રણ ચાર વખત થયા પછી ત્યાં સીતેદ્રને કહેવા લાગ્યા કે, તારા ઉપાડવા થી અમને ઘણું દુ:ખ થાય છે, માટે અમને આંઇજ મુકીને તું તારા સ્વગમાં જા, એવુ તેમનું બેાવવુ સાંભળીને તેમને ત્યાંજ મુકીને તથા રામને નમસ્કાર કરીને તીર્થ યાત્રા કરતા કરતા તે નદીશ્વર દ્વીપમાં ગયા જતાં દૈવ કુરૂ દેશમાં ભામંડલ રાજાના જીવ જોઇને પ્રથથના સ્નેહ વડે તેને ઉત્તમ ખાધ કરતા થકા સીતેદ્ર દેવલાક પ્રત્યે ગયા રામને કેવળજ્ઞાન ઉત્પન થ યા પછી પચીસ વર્ષ પૃથ્વી ઉપર વિહાર કરી ભાવિક લોકોને ખાધ કરી ત થા પચાસ હુન્નર વર્ષ આયુષને ઉલંઘન કરીને સલીષી વિધીથી રામચંદ્ર રાજર્ષી સુખાનંદ સાસ્વત મત્યે પ્રાપ્ત થયા રાવણ અને લક્ષ્મણ ચેાથી નરકે ગયા, અને સીતા અચ્યુત ઇંદ્ર થયા એવી રીતે શ્રી રામ, લક્ષ્મણ તથા રાવણ વિગરેનુ ચરીત્ર આચાર્ય શ્રી હેમમદ્રસુરીએ વરણવ્યું,