________________
(૪૯)
વિધિ ગ્રાચર હાય. તેવારે સમીત ઉપજે છે ૨૧૫ એ તધ્ધ હેતુ અનુષ્ઠાનના અનુબંધ જે પુત્ર પ્રણમનતે કલક રહીત અંકુર કહિયે અને તધ્ધ હેતુ અનુષ્ટાનની ખાળ કરવી તે નાના પ્રકારના સ્ટંધ કહીયે. II ૨૨ K
તે મધ્યે પ્રવૃતવુ તે રૂપ વિચીત્ર પ્રકારના પાનમાં જાણવાં અને સદગુરૂના જોગ વડે સ્વર્ગમાં સુખ સંપાદા પામી તે રૂપ ફેળ જાણવા ૫ ૨૩ ૫ જે વારે ગુરૂ પાસે દેશના સાંભળીને ભાવ ધર્મ રૂપ સંપાદા પાસે તે ફળ કહીયે તે ફળ મેાક્ષ સાધન રૂપ છે એમ જાણવું. ૫૨૪ ૫
સહજ સ્વભાવીક જે ભાવ ધર્મ છે તે તે ચંદ્રનની સુગંધ સમાન છે. તે સહીત જે અનુષ્ટાન કરવુ તેનુ નામ અમૃત અનુષ્ઠાન છે ॥ ૨૫ મ ભુની આજ્ઞા વડે મન સુધીયે પ્રવરતે અને અત્યંતપણેમ વેગ ગુણસહીત હાય તેને ગુણધરાદીક અમૃત અનુષ્ટાન કહે છે ॥૨૬॥
ભલી રીતે શાસના અર્થને વિચારે કીયા મધ્યે વીર્ય ઉલાસ ધરે પંચ મ કાળના દોષ ન ગણે અથવા જે કાળે જે ઊંચીત હોય તે ક્રીયા કરે એ ક્ષક્ષણુ અમૃત અનુષ્ઠાનનાં જાણવા ॥ ૨૭॥ એ પાંચ અનુષ્ઠાનમાં છેલાં બે અનુષ્ટાન તે રૂડાં છે અને પ્રથમનાં ત્રણ અનુષ્ટાન તે ભુડાં છે રૂડાં નથી તે માં પણ સર્વથા શ્રેષ્ટ તે અમૃત અનુષ્ટાન જાણવુ કેમકે અજ્ઞાન તેનુ આકર્ જે વિષ તે એ અનુધ્યાન વડે નાશ પામે છે ! ૨૮ ॥
ફીયા એ આદર કરતાં રાગ ધરે તથા આગમને અતી માટી સંપદાનુ માર્ગે વળી જાણવાની ઇચ્છા કરે જાણના સંગ કરે એ શુદ્ધ ક્રીયાનાં લક્ષણ છે ! ૨૮ ॥ તેના પણ જુદા જુદા ભેદ છે. ૧ ઇચ્છા ૨ પ્રવૃતિ ૩ સ્થીર તા ૪ શિધી યાગ એ ચાર યાગ મેાક્ષને જોડે માટે ચેગ કહીયે ॥ ૩૦ ॥
જે ગુરૂના ઉપદેશ સાંભળી ગુરૂ ઉપર અને કથા ઉપર પરમ પ્રીતી ધરે ગુણ પરણમે તેહુને પેહેલા ઇચ્છા ચાગ કહીયે પછે ગુરૂના કહ્યા પ્રમાણે સમતાથે સહીત વ્રત પાળે કીયાએ સહીત પ્રવરતે તે ખીન્ને પ્રવૃતીયાઞ કહીએવા ૩૧ જે રૂડા યાપસમના ઉત્કર્ષથી અતિચાર ન લગાડે અને મન સ્થીરપણે અવરતે એ ત્રીજો સ્થીર યોગ કહીયે અને નિરતીચાર શુક્રીયા માં મીંજા પ્રાણીને ભેળવીને તેના પણઅર્થ સધાવે તે ચાયા સિદ્ધી ચાગ જાણવા માં ૩૨ ॥ એ ઇચ્છાદીક યાગના વળી વિચીત્ર ભેટ છે તે સયેાપમભાવનાં ભેદથી છે તે શ્રધા ઞીતી પ્રમુખ યોગે કરીને મુક્તિ માર્ગ પામનાર ભવ્ય જીવને