________________
કરે તે આકાશ દ્રવ્ય કહીએ તો, શબ્દ નય અવગાહ લક્ષણ પલાડને આકાશ કહે અને સમણિરૂઃ તય આકાશને વિકાસ ગુણ છવ પુદગલને કરે ને આકાશ એટલે આય વસ્તુને આકાશ કહે એને એવભુત નય તો આકા શના દ્રવ્ય ગુણ પથાય, વ્યય રૂવ ઉત્પાદના શાયકને આકાશ દરવ્ય કહે.
હવે કાલ દરવ્ય ઉપર સાત નય કહે છે તેમાં નિગમ નય સમયને કાલ કહે કેમકે ત્રણે કાલના સમયનો ગુણ એક છે માટે તથા ૩ નયને મતે સમયાદીકથી માંડી અવસર પીણી ઉત્સરપિણું પર્યત કાલ વર્તણુ સ્વભાવ રૂપ એક છે અને વ્યવહાર નથી કાલ તે દિવસ રાત્રી પક્ષ માસ સંવત્સર પ્રમુખ અઢી દ્વીપમાં છે અને અહી દીપથી બાહેર વ્યવહાર કાલ નથી કેમકે તિહાં દિવશ રાત્રીની સંખ્યા નથી અને અઢી દ્વીપમાં દિવશ રા ત્રીની સંખ્યા છે તે વ્યવહાર નય કાલ જાણ.
A ૩જીસુત્ર નય વર્તમાન સમયને કાલ કહે કેમકે અતીત કાલ વિનાશ પા એ અને અનાગત કાલ આવ્યો નથી. માટે વર્તમાનને કાલ કહે શબ્દ નય છવ અછવ ઉપર કાલ અનંત પર્યાય રૂપ વરતે છે તેને કાલ કહે અને સ મણિરૂ નય જીવ પુદગલની સ્થિતી પુરણ કરવાને સન્મુખ થશે તેને કાલ કહે એવંભુત નય કલિના દરવ્ય ગુણ પર્યાયના લાયકને કાલ કહે.
- હવે પુદગલ દરથ ઉપક સાત નય કહે છે નિગમ નયને મતે બંધ ના એક ગુણની મુખ્યતા લઈ બોલે જેમ એક ગુણા કાણા પુદગલ છે તિહાં બંધ રશ સ્પષ્ટ પણ છે પરંતુ એક સે કરી બાવીયે તે નિગમ નય વળી સંગ્રહ નયને મતે એક પુદગલ છે એવું બોલવું તે સંગ્રહ નયન વચન છે જે પણ પુદગલ દરય અનંતા છે તે પણ સંગ્રહ નયના વચનમાં એક પુદગિલ દરવ્ય બદલાય છે અને વ્યવહાર નયના મતે એક વિશ્વશા બીજ મીશ્રશા ત્રીજા પ્રયોગશા એ બાહ્ય વ્યવહાર રાખે તે રીતે કહે વળી રૂસુત્ર નય વર્તમાન કાલે પુરના ગલન હેય તેને પુદગલ કહે તથા શબ્દ નય પુરન ગેલનની યાને પુદગલ કહે તથા સમભિરૂઢ નય પુદગલની પટગુણ હાની વૃદ્ધી તે ઉત્પદ વ્યય ધ્રુવમાં છે તેને પુદગલ કહે તેમજ એવભુત નય તે