________________
(૪૪) પર પુદગળાદિક વસ્તુ તે આત્માની નથી અને દેખવાથી આત્મા પવીત્ર છે આત્માને વિષે આતા તત્વ ગુમ છે માટે અધ્યાત્મને પ્રસાદે કરી સમતાને વિષે હર્ષ ઉલાસ કર. ૨૯ |
ઈતિ શ્રી સમતા નામે નવ અધિકાર સમાપ્ત. - હવે સદ અનુષ્ઠાન નામે દસમો અધિકાર કહે છે
જેમ કતક ફળના ચુર્ણને યોગે ડહોળ્યું પાણી નિરમળ થાય તેમ સ મતાના યોગથી શુદ્ધ અનુષ્ઠાન પ્રગટ થાય છે કે ૧ | વિષયાનુષ્ઠાન ગરબાનુ ખાન અન્યોનાનુષ્ઠાન તહેતુ અનુષ્ઠાન એ પાંચ અનુષ્ઠાન ગુરૂ દેવાદિક કરણી માં કહ્યાં છે. ૨ | | મીષ્ટાન ભજનની લાલચે વસ્ત્રની લાલચે પુજાની લાલચે દોલતની ઈ૨છાએ જે તપ જપ કષ્ટ ક્રિયા કરે તે ક્રિયા પ્રાણીના શુભ ચીતની હણનારી છે એનું નામ વિષ અનુષ્ટન જાણવુ છે ૩ છે. સ્થાવર વિષ તે સોમલ જાણવું અને જંગમ વિષ સર્પાદિકનુ જાણવુ એ બહુમાંથી એક વિષ ખાવાથી તરત મરે છે તેમ ભોગના અભીલાષ કરીને જે ક્રિયા કરવી તે શુભ ચીતને હણે છે અને વળી પ્રાયે અનંત કાળ શુદ્ધ માર્ગની પ્રાપ્તી થવી પણ ન સંભવે એવું વિષ અનુષ્ઠાન છે. ૪ છે
જે દેવનાં ઈદ્રનાં સુખ પામવાની ઈચ્છા કરીને તપસ્યા પ્રમુખ ક્રિયા કરે તે પ્રાણી કાલાંતરે નરક ગતી પામે કષ્ટ કરીને અણદીઠા ફળની વાંછા કરે તેને ગરળ અનુષ્ઠાન કહીએ છે ૫ છે જેમ બંગડી ચુર્ણ પ્રમુખ નિબળ દ્રવ્યને સંજોગે પ્રગટ થતુ વિષ તે ગરળ નામા વિષ કહીયે તે ઘણા દિવશ કષ્ટ ને પમાડે ને મારે છે તેમ એ પણ તત્વથી નરક ફળની પ્રાણી કરે છે. ૬
અનેક પ્રકારે મહા અનર્થ નીપજાવે એહવા ઉપર કહ્યાં તે બે અનુષ્ટ નો નિષેધ કરવાને સમસ્ત તીર્થકરે નિયાણું વર્જવાનું કહ્યું છે કે ૭ પ્રાણી ધ્યા નાદીકના અભાવે કર્મ જે ક્રિીયા તેમાં અધ્યવસાય રહીત શુન્યપણે સમુરછિમની પેઠે સુન્ય મનની પ્રવૃર્તીએ અથવા જાણપણા વિના બીજાના દેખા દેખી જે ક્રિયા અનુષ્ઠાન કરે તે અન્ય અન્ય અનુષ્ઠાન કહીયે. - ઇહાં સામાન્ય પ્રકારે જ્ઞાનના રૂપનું કારણ નહી અને તે ઉધ સંજ્ઞા લોકપ્રવાહ રૂપ કહીયે તેથી નીરદાવી સુત્રના માર્ગની અપેક્ષા વિના લોકના
ખા ખી જિયા કરે તે અન્ય અન્ય અનુષ્ઠાન કહી છે. એટલે હાલની કે રોત વીના અને સુવાની તથા ગુરૂના વચનની ચપેક્ષા વિના ઉપપણઅન્યપણે E
*
* *
*,* * * * *
-
:-- *