________________
સેએક તરફ, ને અડઘુ બીજી તરફ થયું. પછી બેઉનુ માહે માહે દારૂણ યુદ્ધ થયું. ઘોડેસવારની સામે ઘોડેસ્વાર, હાથીના સામે હાથી, રથની સામે રથ, અને પાળાની સામે પાશે, એમ ચતુરંગ સેન્યમાં પરસ્પર લડાઇ ચાલી ! તે વખતે માઢપ્રિય સમાગમે કરી જેમ મુગ્ધા નાયકા કંપાયમાન થાચ, તે સ માણે પૃથ્વી કંપાવા લાગી. સુગ્રીવ ઝોધમાં આવીને કહેવા લાગ્યો કે, હે પા રકા ઘરમાં ચોરની પઠે પેશનારા, આવ મારી સામે, એમ કહીને તેને પિ તાની સાથે લડાઇ કરવા સારૂ પાસે બોલાવ્યો. ત્યારે તે જાર સુગ્રીવ માતેદા હાથીની પકે ગર્જના કરીને સામે આવ્યો. પછી તે બેઉ માહો માંહે લડવા લાગ્યા. તેથી યમના ભાઇની પઠે ત્રણે જગતને દુઃખ દેવા લાગ્યા. લડવામાં બેઉ કુશળ હતા તેથી એક બીજાના હથિયારો સુકા ઘાસની પઠે તેડવા લાગ્યા. પાડાની લડાઇમાં જેમ ઝાડના કટકે કટકા ઉડી જાય તેમ ત્યોની લડાઇમાં હથિયારોના કટકા થઈને ઉડ્યા તેથી વિદ્યાધરોની સીઓ અતિ ભચ પામવા લાગી. જ્યારે તેમનાં બધાં હથિયારો ટુટી ગયાં ત્યારે ધાયમાન થ. ઇને ચાલનાર પર્વતની પડે મલ્લયુદ્ધ કરવા લાગ્યા. ઘડીકમાં આકાશે ઉડે, તે ઘડીકમાં જમીન ઉપર લોકે, એવા તે બેઉ શુરવીરોના ચુડામણ કુકડાની ૫ કે માંહો માંહે જાવા સારૂ એક બીજાથી દુર થઈને. બેલની પેઠે ઉભા રહે, ફરી બાથ ભીડીને લડવા મંડી જાય, પણ કોઈ કોઈને જીતે નહી. ત્યારે સાચા સુગ્રીવે પોતાની મદત કરવા સારૂ હનુમાનને બોલાવીને ફરી ખોટા સુગ્રીવની સાથે લડવા લાગ્યો. પણ સાચા જડાનો ભેદ ન જાણતાં હનુમાન કોઈની આદતે આવ્યા નહીં. અને બધાની પઠે જોત ઉભા રહ્યા. એટલામાં ખોટા સુગ્રીવે સાચા સુગ્રીવને કુટી પાડશે. ત્યારે સાચે સુઝાવ લાચાર થઈને તથા મનમાં ચિંતા કરતે થકા નગરીની બહાર જઈ રહ્યા. અને જાર સુગ્રીવ બીકનો માર્યો પિતાને ઠેકાણે ગયો. વાલીના પુત્રે તેને અટકાવ્યાથી તે અંદર જઈ શકો નહી.
પછી સાચે સુગ્રીવ ભાગોળમાં બેઠો થકો વિચાર કરવા લાગ્યો કે, આ પરસી લંપટ મારો વેરી કપટ કરવામાં કે ચતુર છે કે તેની માયાએ ક રી પ્રાણપ્રિય મિત્ર પણ મારા રૂ બની ગયા છે. માયાના પરાક્રમે કરી મારાથી બળવાન જે આ મારે દુમન. તેને હું કેમ મારી શકીશ. ફકત મા ર બળ વડે આ જીતવાને કઠણ છે. મેં વાલીના નામને લજવ્યું. મારા પરાકમને ધિકાર છે. અને અખંડ પ્રાકમી જે મારો ભાઈ વાલી તે તણશ