________________
અઢારમી સદી
સુંદરજીગણિ પ.સં.૨, અભય. નં.૩૨૩૦.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૬૮.] ૧૧૬૯. સુંદરજીગણિ (૩૯૫૪) જબૂચરિત્ર બાલા, લ.સં.૧૭૮૫ પહેલાં
મૂળ પ્રાકૃત.
(૧) સં.૧૭૮૫ શકે ૧૬૬૦ ફા.સુ.૪ શુકે વા. શિવચંદ્ર-પં. જગતચંદ્ર-ખીમચંદ્રણ લિ. વેરાટ મધ્યે. પસં.૧૧, ભાગ્યરત્ન મુનિ ખેડા દાર નં.૩ર.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૪પ.] ૧૧૭૦. સિદ્ધિવિલાસ (૩૫૫) ચોવીસી .સં.૧૭૮૬ માઘ શુ.૧૦
(૧) જિનસાગરસૂરિશાખા ભં, વીકા.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૬૯. અહીં નોંધાયેલી પ્રત જ સિદ્ધિવધનશિષ્ય ગુણવિલાસ (હવે પછી નં.૧૧૭૨)માં નોંધાયેલી છે. સિદ્ધિવધ-શિષ્ય સિદ્ધિવિલાસ અન્યત્ર પણ મળે છે (જુઓ અહીં પૃ.૨૫૮ પર કીર્તિવિજયકૃત “ગેડી પ્રભુ ગીતની પુપિકા). તે અલગ વ્યક્તિ હશે કે ગુણવિલાસનું બીજુ નામ સિદ્ધિવિલાસ થયું હશે એ વિશે સંશય રહે છે. રા.સં.નો ફરક જોતાં, સિદ્ધિવિલાસની કૃતિની પ્રત ગુણવિલાસને નામે ભૂલથી નોંધાઈ ગઈ હોવાનું માની શકાય.] ૧૧૭૧. મહિમાવર્ધન (કુલવધનસૂરિશિ.) (૨૯૫૬) ધનદત્ત રાસ ર.સં.૧૭૮૬ જેઠ વદ ૫ મંગલ
(૧) ખંભ. (૨) લી.ભં.
[પ્રથમ આવૃત્તિ ભા. પૃ.૫૮૭.] ૧૧૭ર. ગુણવિલાસ પા–ગેકુલચંદ (ખ. જિનધર્મસૂરિ
સિદ્ધિવર્ધનશિ.) પહેલાં પ્રથમ “શ્રી ગોકલચંદ્રજીકૃત ચોવીસી લિક્ષતિ” એમ કહેલ છે તે ગુણવિલાસનું બીજુ યા મૂલ નામ ગોકલચંદ્રજી હોય.
સમયસુંદરકૃત “કલ્પસૂત્ર' પરની “કલ્પલતા’ નામની સં. ટીકાની પ્રત આ કવિએ સં.૧૭૬૫ ભા.વ.૨ દિને શોધી છે તેની ૧૫ર પત્રની પ્રત મો.સેલા.માં છે, તથા તેની બીજી પ્રત ર૦૯ પત્રની મુંબઈની રે.એસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org