Book Title: Jain Gurjar Kavio Part 05
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 433
________________ હિમસા૨ [૨૦] જૈન ગૂર્જર કવિઓ પર તે જ આ કૃતિ હેય. જોકે અહીં ભાષા એટલી પ્રાચીન જણાતી નથી. ને કવિ પિતાને ઉપાધ્યાય તરીકે ઓળખાવતા નથી.] ૧૨૦૮ હેમસાર (૨૪) પંચ પરમેષ્ટિ નવકારસાર વલિ ૮ કડી આદિ- સરસતિ સતિ રતિ બેલડા આવહિ તિમ કરિ માઈ જિમ ગાવલું ગુરુણ વેલડી સમિણિ તુજઝ પસાઈ. પરમ સંત પરમક્ષર ત્રિભુવનિ મહિમા ગુરુ નવકારુ. મનિહિ ન મેહલિયઈ. અંત – પરમક્ષર એ પરમગુરુ એ પરમમંત્ર દાતાર પરમદેવ તારુણ તરુણુ આદિ અનાદિ અપાર મનિ તાનિ વચનિ જાઉ ભ ભવાયા ઈમ બોલાઈ હેમસાર. ૮ મનિહિ ન મેહલઈ.. –ઈતિ શ્રી પંચ પરમેષ્ટિ નવકારસારેવેલિ સમાપ્તા. (૧) પ.સં.૪–૧૩, પ.ક્ર.૩, પુ. ટે.લા. નં.૧૮૯૨૨૪૨/૧૯૬૮. (૪૨૪૫) સપ્ત વ્યસન વેલિ ૯ કડી આદિ- અરિહંત દેવ સુસાધુ સાવય કુલિ જિણધર્મી પામી પુણ્ય પસાઉલઈ હારિમ માનુસજમ. અંત – વસણ ફલાફલુ જણિ કરિમ કરહુ અનું મિચ્છતુ ભવિય હુએ કુ જિ પાલીયઈ જિનભાષિત સમકિતુ હેમસાર ભણઈ એ પરમક્ષર એ પરમારથતત્વ હિય. ૯ –ઈતિ સપ્તવ્યસનવેલિ સમાપ્તા. (૧) ઉપરની પ્રતમાં પ.ક્ર.૨. [જૈહાસ્ટા પૂ.૧૯૨-૯૩ તથા ૪૬૪-૬૫.] ૧૨૦૯. રામચંદ્ર ચૌધરી (૪ર૪૬) ચતુર્વિશતિ જિન પૂજા આદિ-અથ ચઉવીસ તીર્થંકરપૂજ લિખ્યતે. દુહા. સિદ્ધિ વુદ્ધિદાય કર્મજિત ભરમહરણ ભયભંજન ચઉવીસું જિન ઘઉ મુઝઈ જ્ઞાન નમું પદકંજ. જિન અષ્ટોત્તર નમસ્કાર... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452