Book Title: Jain Gurjar Kavio Part 05
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 444
________________ અજ્ઞાત અઢારમી સદી [૩૧] મૂળ પ્રાકૃત. આદિ- યત એ શ્રાવક ઉભયકાલ ષડાવશ્યક કરીયેઇનઈ મંગલિકપણું હુંતિ હે આવશ્યક વખાણુઇ... અંત – તેહિ જ ચઉસરણઉ અધ્યયન દયાવાઈ જે તિહું ઝનઈ વિષઈ સફલ કરણ છઈ મોક્ષના સાસતાં સુખનઉ (૬૩) –ઇતિ ચઉસરણુઉ પન્નઉ પૂરઉ થયઉ. (૧) સં.૧૭૬૩ વષે પિસ સુદિ ૧૧ દિને શ્રી નાપાસર મચે વાચનાચાર્ય શ્રી જ્ઞાનનિધાનગણિજી શિષ્ય પં. વીરા લિખિતં. પ.સં. - ૬+ ૩, પુ..લી. નં.૧૮૯૨.૪૯૩/૧૭૬૫. (૪ર૭૨) દીપાલિકાકલ્પ ટબે મૂળ જિનસુંદરકૃત સંસ્કૃતઆદિ– શ્રી વર્ધમાન તીર્થકર છે કેહવા મંગલીને જે પ્રકાસ કરે તેને વિશે દીપક સમાન છઈ સુવર્ણવણણું છઈ... અંત – સંવત્સરે ક. કહા સંવતનઈ વિષઈ અગ્નિ ક. તીન ૩ દીપ ક. સાત ૭ વિશ્વ કે. ચઉદ ૧૪ સંમિત ક. સંવત... જિનસુંદર આવયઃ ક. નામ છે જેનું (૪૩૩..૪૩૪) -ઈતિશ્રી દીપાલિકાકલ્પ સમાપ્ત . (૧) સં.૧૭૭૬ વષે કાર્તિક વદિ ૧૩ તિથૌ ગુરુવાસરઈ મલકાપુરેપ.સં.૩૪-૬ + ૧થી ૩, પુ.સ્ટે.લા. સં.૧૮૯૨.૩૦ ૨/૧૮૧૦. (૪ર૭૩) યતિપ્રતિક્રમણ સૂત્ર સ્તબક મૂળ પ્રાકૃત. આદિ- પ્રણમ્ય શ્રી મહાવીર સર્વમંગલદાયક પ્રતિક્રમણુસૂત્રસ્ય સ્તિબુકે લિખ્યત મયા. નમે અરિહંતાણું ઈતિ પ્રકટાર્થો ન વ્યાખ્યાતાઃ અંત – ઈણઈ આલોચના નિન્દિય પહીનઈ દુર્ગાછીનઈ સમ્યફ પ્રકારિ - તિવિહેણ પડિકમઉં જિન ચકવીસ પ્રતિ. –ઈતિ શ્રી સાધપ્રતિક્રમણ સમાપ્ત. (૧) શ્રી રાજનગર મધ્યે લિપીતા સં.૧૭૮૨ ર વષે મિતી. પ.સં. ૫-૬ કે ૭+ ૨, પુ.સ્ટેલા. .૧૮૯૨.૧૩૮/૨૦૦૦. (૪ર૭૪) ત્રીસ બેલ આદિ- દંડક (૧) લેસ્યા (૨) ઠીને (૩) અવગાહણું (૪) વિરહ કાલએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 442 443 444 445 446 447 448 449 450 451 452