Book Title: Jain Gurjar Kavio Part 05
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 448
________________ અઢારમી સદી [૩૫] અજ્ઞાત અલક સમસ્યા કે સનિ લાટ ઉપરિ છઈ લટ વક્ર નીલી તે = : ૧ = જજો વિસલર સપ તિયારી રાશિ હુઈ =... અંત - પૃથુવેલિકિ પંચવિધિ પ્રસિધ પ્રનાલિ. આગમ નિગમ કજિ અખિલ... - પંચ પ્રકાર આગમ કહ્યા. સૂત્ર ભાષા નિયુક્તિ ટીકા ( ) ૫ જિકા રૂ૫ ગ્રંથરી નિગમરસ કાઢવારી પ્રગટ પ્રનાલિ છÚ=૨. (૧) સં.૧૭૩પ ફાલ્ગન સુદિ પ બારેજ. પસં.૧૭–૧૩, ઇડિયા ફિસ લાયબ્રેરી નં. સં-૧૫૭૧એ. (૪૨૮૦) (નારચંદ્ર) જ્યોતિસાર પર દબાથ આદિ – શ્રી ગણેશાય નમઃ શ્રી અરિહંતને માહરઉ નમસ્કાર. (કે)હવા છઈ અરિહંત રાગાદિ વયરી જીતા છે. શ્રી નારચંદ્ર ઈસઈ નામઈ બુદ્ધિવંત યોતિષનઉ રહસ્ય સાર ઉધાર કરિનઈ કાઈ એક જોતિષરૂપી સમુદ્ર એ તીણી નિધિકહતાં ધૃતસાર કહિસ... અંત – સસિનાડી વામી સૂર્યરી જીમણી નાડિ વહઈ. સસિનાડી પુત્રી હવઈ. રવિનડીયે પુત્રનો જન્મ જાણિવી. વેસ્વર વહઈ તો ગર્ભનૌ વિણાસ જાણિવઉ. ઇતિ સ્વર ગર્ભ જ્ઞાન... (૧) સં.૧૭૫૧ વષે વૈશાખ માસે શુક્લપક્ષે ચતુણ્ય તિથૌ ભૌમવાસરે. શ્રીમમૌલત્રાણનગર મધ્યે પંડિત નેતસીહેને લિપીચદે. પ.સં.૧૩-- ૭, મૂલ સાથે, ઇડિયા ઑફિસ લાયબ્રેરી નં. સં-૩૩૧૫. (૪૨૮૧) રાજપ્રક્ષીય સુત્ર બાલા, પહેલા અધિકાર સુધી. આદિ– પાશ્વમભિગમ્ય=જેણઈ અવસર્પિણી કાલ ચઉથઈ આરઈ તેણઈ સમઈ જેણુ સમઈ દેવ તે નાટક દેખાડવા આમલક૫ નયરી. પૂર્વ હુંતી ધનધાન-સમરિધ પૂણય દેખવા જોગ્ય વન જાણ પ્રફલાદકારી મg વિશેષ દેખવા જોગ્ય તે આમલકમ્પા નગરીઈ બાહિર ઉત્તરપૂર્વ વિચ ઈસાન કૂણુઈ આમ્રસાલવન નામ ચેતક્ષાયતનડું જુનઉ છે = અંત - તેલ જ ફેરીનઈ ચાપચારુ ચર્મ દંડ ખજ્ઞ પાસના ધરણહાર આત્મરક્ષક ભાવ પ્રતઈ પામ્યા છ ઈ ગોપી કરઈ પ્રવેસ કરાઈ યુક્ત જોગ્ય છઈ પ્રતિકઈ પ્રતિકઈ સામય અધાર વિનય થકી કિકર રૂપની પરિ રહઈ હિવઈ ગૌતમ પૂછઈ સૂર્યાભની પૂજ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 446 447 448 449 450 451 452