Book Title: Jain Gurjar Kavio Part 05
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 450
________________ અઢારમી સદી [૩૭] અજ્ઞાત (૪૨૮૩) દીપાલિકાકલ્પ બાથ આદિ– શ્રી ગુરુ નમ:, શ્રી સારદાય નમઃ, શ્રી ગણપતી નમઃ, અજજ માહા પ્રતિહાયની શ્રી શાભાઈ યુક્ત એવા શ્રી વર્ધમાન સ્વામી મંગલિકના દીપક છે. કેહવા છઈ પ(?)ના છ0 કિન્નર(ર્તિ) જેહની. દેઉ અતુલ અનોપમ કલ્યાંણુ આરોગ્ય. અંત – માહરા નિર્વાણ થકી ત્રાણું અધિક નવશત વર્ષ ગે હુન્નઈ કાલિક એવું નામઈ આચાર્ય થાસ્ય. કેહવા દ્ધ તેણે વંદિત છઈ. એતલે ૯૯૩ વષે વિરાત્ તે શ્રી કાલિકાચાય પજુસણ પવ ભાદ્રપદ સુદિ ૫ વા ચોથે આણર્સ. તદાકાલિત સવઆચાર્યનઈ અનૂમતઈ અક્ષરનઈ કોઈક હેતું કારણ દેખીનઈ આંણસ્થઈ. સવ સંમતપણું કરીને પોતાને વાંદે નહી. બાર સત અને સત્યરિ વષ ૧૨૭૦ માહારે નિર્વાણ થકા શ્રી બપભક્ટ્રિ નામા આચાય થાસ્ય. કથંચિત પૂર્વાશ્રયી તત સમપ ગતસર્વવિદ્યાનિપુણ થાસ્ય. (૧) ઈતિ શ્રી દીપાલીકલ્પ ટબાથેન લિખિત. સંવત ૧૭૮૬ વર્ષ જેઠ વદિ ૧૦ દિને લખિતમિંદ પં. પુન્યકુશલ વાચનાર્થ. (નીચે) પં. શાંતિકુશલગણ લિખિતં. શ્રી જીર્ણદુગમશે. પસં.૩૧-૧૬(૧૯), ઇડિયા ઓફિસ લાયબ્રેરી નં. બુલર-૩૦૫. [કેટલૅગગુરા પૃ.૧૮-૧૯, ૨૮, ૩૬-૩૭, ૪૨-૪૩, ૪૫, ૬૩, ૧૦૮, ૧૫૪-૫૫] | | | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452