Book Title: Jain Gurjar Kavio Part 05
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 449
________________ [૪૩$] જૈન ગૂર્જર કવિ : ૧ ફૈતલી કાલ સ્થિત આયરિત્ય : ગૌમ = ચારિ પાપમ સ્થિતયે છ' કહી સૂર્યાની હૈ પૂજ્ય દેવની સામાન્યક અભ્યંતર પરષદની સહાર દેવની મહાદ્ધિ મહાક્રાંતિના ધણી... w (૧) લ.સ.૧૭૬૩ વર્ષ કાત્તક માસ દસમ્યાં કૃષ્ણ પક્ષે લિખત જઇસિંધ ઋષિ ગુરુદેવ સુરત ઋષિ અર્થે લિપીકૃત સુલતાનપુર નગર મધ્યે. પ.સં.૮૩-૮(૧૬), ઋષિ. ઇન્ડિયા આફ્સિ લાયબ્રેરી નં. સં-૩૩૬૬. (૪૨૮૨) નવતત્ત્વ માલા. આદ્ધિ – પહિલા જીવતત્વ છત્રતા જ્ઞાનમય સુખદુઃખ ભાક્તા તે જીવ કહીઈ ૧. જીવતત્વ ખીજું જે ચેતતારહિત સુખદુઃખ ન જાણુઈ તેઽજીવતત્વ ર. શુભ કર્મના પુદ્ગલ જીવ અંગીકરે તે પુણ્યતત્વ ત્રીજુ` ૩. અશુભ કર્મના પુદ્ગલ જીવ અંગીકરે તે પાપતત્વ ૪. તેણે કર્મ કરી આત્મા ભારી થાઇ તે આશ્રવતત્વ પ. જે પાપના ભાર આવતા રાખઇ તે સંવરતત્વ ૬. જે બાંધ્યા કર્મ ટલે જિમ સૂર્યકિરણે જલ સૂકાયે તિમ કર્મ જેથી ટલે તે નિજ રાતત્વ ૭. જીવને કર્મને ધ પાણીની પરે એકઠા થાઇ તે બંધતત્વ ૮. સુભ તથા અસુભ કર્મથી આત્મા મુંકા” કૈવલ જ્ઞાનક સ્વરૂપ આવે" તે મેાક્ષ તત્વ ૯. અજ્ઞાત * હિવે ભાગ અભવ્ય થકી અનંત ગુણૢ સિદ્ધ અધિકા છે. તાહિ પણિ ત્યાર સર્વ જીવ આ જોઇ જીવાર સર્વ જીવને અનંતમ” ભાગે સીદ્ધ છે એ ભાગરૂપ સાતમા ભેદ ૭ હુિંવેં આઠમે ભાવભેદ કહે છે જે સીદ્ધ તે કહેવા છે અને ભાવના બિં ભેદ તે જીમ ક્ષય્યિક ભાવ ૧ પારિણામિક ભાવ ૨ પહિલેા ખાઇક ભાવ તે એ ભેદે તે જીમ દાન જ્જિ ૧ ભાવ લજ્જિ ૨ વીર્ય લજ્જિ ૩ ભેગ લજ્જિ ૪ યાગ લજ્જિ ૫ સમ્યકત ૬ ચારિત્ર ૭ કૈવલજ્ઞાન ૮ કેબલદર્શન ૯... અંત – અંત ત્ત માત્ર પણિ સ્પસ્યું જેણિ ભવ્યજીવે સમ્યક્ત્વ હુઇં = તેને અ પુદ્ગલ સંસાર પર્યટન કરતાં મેાક્ષસિદ્ધિ સહી. ૪૫ (૧) ઇતિ તવતત્ત્વ ટખા સંપૂર્ણ સંવત ૧૭૭૪ વર્ષે પાસ વૃદ્ધિ ૯ દિન પ્રતિગ્યેય. પ.સ'.૯-૩(૪), ઈંડિયા ઑફિસ લાયબ્રેરી નં. સ ૩૨૮૭સી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 447 448 449 450 451 452