Book Title: Jain Gurjar Kavio Part 05
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 442
________________ અજ્ઞાત [૨૯] જન ગૂર્જર કવિઓ: ૫ –ઇતિ જિનપ્રતિમા સ્થાપના. (૧) સં.૧૮૫૮ વષે માગશીર્ષ કૃષ્ણ ચતુથી ચંદ્ર લિખિત દેવીકોટા ગ્રામ. પ.સં.૧-૧૭(૧૫), મુ.સ્ટે.લા. નં.૧૮૯૨.૫૧૧/૧૭૮૪. [જેહાપ્રોસ્ટા પૃ.૧૫૦.] ૧રર૭. અજ્ઞાત (ગદ્યકૃતિઓ) (૪૨૬૫) ષડાવશ્યક સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી. (૧) ૧૭૧૮ વર્ષે આસુ વદિ ૧૨ દિને ગણિ શ્રી વૃદિસૌભાગ્ય તચિષ્ય કપૂર સૌભાગ્યનાલેખિ. પ.સં.૯-૧૩, મુ.સ.લા. નં.૧૮૯૨. ૧૩૭/૮ ૦૫૦૭. (૪ર૬૬) સદણકિચ ટો મૂળ પ્રાકૃતઆદિ- (વીરં કહીઈ શ્રી મહાવીર પ્રતિ નિમિણ કહીઈ નમસ્કરીનિ બોલીસિ શ્રાવકનું દિવસનું કરણી વિતરાગ તેલનું જે મુખ તથી નિસયુ* જે સિદ્ધાંત તણિઈ કરી બોલું (૧) જાગ્યો અનિ નોકારઃ નમે અરિહંતાણું કહઈ, સંભાર શ્રાવકનિં કહસ્ય વ્રત માહરાં કહિસ્યઈ ૩...(૨) અંત – કીનિ શ્રાવકનું દિનકૃત્ય.(૩૩૯) અજાણપણુઈ કરીનઈ...બુદ્ધિનઈ વિભ્રમપણઈ મહાથ-સંયુક્ત જે મે બહાં અવિરુદ્ધ કહ્યું હોઈ તે મુઝ હે ત્રિવિધ મિચ્છામિ દુક્કડં (૩૪૦) –ઈતિ ટબાથ સંપૂર્ણ (૧) સં.૧૭૪૪ વર્ષે દ્વિતીય અસાઢ વદિ ૨ દિને લિખિતો યં ગ્રંથ. પસં.૪૫-૪ + ૧થી ૩, પૃ. ટે.લા. નં.૧૮૯૨.૪૦ ૮/૧૯૬૩. (૪ર૬૭) કાતિપંચમી કથા બો મૂળ કનકકુશલકૃત સંસ્કૃત. આદિ- લક્ષ્મીવંત પાશ્વનાથ જિનનાં ઠાકુર... અંત - લક્ષ્મીવંત તપગચ્છ રૂપ....(૧૫)...ગણિ વિજય સુંદરતા કહીશુઈ કીધા કથા મેં પહિલિ બાબાઈ લખી તેહ જ મેડતા નગરશ્ન વિષઈ. (૧) સકલપંડિત શિરોવીંસ પંડિત શ્રી ૬ શ્રી શ્રી ચતુરસૌભાગ્યગણિ કમાભરુચંચરિક ગણિ દીપસૌભાગ્યેન લિખિત ગણિ માનસૌભાગ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452