Book Title: Jain Gurjar Kavio Part 05
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 440
________________ [૨૭] અઢારમી સદી અજ્ઞાત ઇડિયા ક્રિસ લાયબ્રેરી નં. સં-૩૬૧૪ઈ. (૨) લિખતે ઋષિ મેધન વાચનાથ શ્રાવકા સમરાઈ યોગ્ય. ૫.સં.૧–૧૧, ઇડિયા ઐફિસ લાયબ્રેરી નં. સં-૩૬૧૪જે. [કેટલોગરા પૃ.૬૧-૬૨] ૧રર૩. અજ્ઞાત (૪૨૬૧) ત્રિષષ્ટિ સલાકા સ્તવન આદિ- વેદિય જિણ ચકવીસ એ ચકક્કી વર વાર જગીસ એ નવ નવ વસુ બલદેવ એ પડિસત્ર નવ બલિ હેવ એ. ૧ આદિ હિ આદિ જિણુંદ એ ચક્કીસર ભરહ નરિંદ એ અનજિત અજિત જિ]સુ એ સાગર બલિ ચદ્ધિ નરેનુ એ. ૨ અંત – માતા તણુઈ વિશેષિ એ જિનનામ ઠવ્યા સંખેપિ એ ટીકા ઘણુઉ વિત્યાર એ વિહુકાલ ભણય વિચારિ એ) (૧) અપૂર્ણ, પ.સં.૧-૧૧, ઈડિયા ઑફિસ લાયબ્રેરી નં. સં-૩૬૧૪ એલ. [કેટલેંગગુરા પૃ.૬૨-૬૩.] ૧૨૨૪. અજ્ઞાત (૪૨૬૨) મહાવીર સ્તવન ૧૬ કડી, આદિ– અવતર્યા શ્રી સિદ્ધારથ કુલે માત તિસલા તણી કુખિ રે માસ આસેજ રશિયામણે તરસી સાવલી પખિ રે શ્રી મહાવીર જિણ વંદીએ. છિદીએ ભવદુઃખપાસ રે ભાવ મનિ સુદ્ધ આરાધીએ દેય સુખ અવિચલ વાસ રે. શ્રી. ૨. ચેયત્ત સુદિ તેરસી જન્મયો ત્રિભુવન થયો આનંદ રે ભક્તિધર મેરુગિરિ લે ગયો તિલ મિલ્યા ચઉસદ્ધિ ઇંદ રે. શ્રી. ૩. અંત – નગર અપાપા થાપીયા ઈગ્યારહ ગણધર રે ચઉદ સહસ મુનિવર હુવા ચરણ કરણ ગુણધાર રે. ૧૬ (૧) પ.સં.૧–૧૧, ઇડિયા ઑફિસ લાયબ્રેરી નં. સં-૩૬૧૪પી. [કેટલોગગુરા પૃ.૫૯] ૧૨૨૫, અજ્ઞાત (૪૨૬૩) સાધુવંદના લ.સં.૧૮૧૧ પહેલાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452