Book Title: Jain Gurjar Kavio Part 05
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
________________
અજ્ઞાત
[૪૩૨]
જૈન ગૂર્જર કવિએ ઃ ૫
સેવ (૫) ભવ (૬) ગત્તાગતી (૭) સંધયણ (૮) સંડાણુ (૯) વેદે ય (૧૦) (૧) યોગ (૧૧) ઉવએગ (૧૨) સરીર' (૧૩) ગુણુઠાણું (૧૪) દિક્ર (૧૫) પજ તી (૧૬) પાણુ ય (૧૭) નાણુ અનાણે (૧૮) સજઈ (૧૯) મ-આઇણુ આહારે (૨૦) (૨) આહાર ઇચ્છા (૨૧) આહારે (૨૨) કાયટ્ઠિઇ (૨૩) સમુધા૩ (૨૪) કુલા (૨૫) આઉ (૪૬) દેવ (૨૭) જરાઉ (૨૮) પરિગ્ગહઉ (૨૯) સતરં ચૈવ (૩૦) (૩) વિઇ પ્રથમ દંડકના ખેાલાનું દુવાર લિધીયઇ છઇ. સાતે નરકે થઈ એક દંડક. તે સાત નરકના નામ ધમા (૧) વસા (2) ...
અંત – હિવઇ નિરંતર આઠ સમા લગઈ મેાક્ષ ાય તિવાર પછી અંતર પડઇ એક સમઇ ઉત્કૃષ્ટા કેટલા મેાક્ષ જાય એક સે। આડ ૧૦૮. ઇતિ સંતર-દાર સમત્ત.... (૩૦)
——એ ત્રીસ ખાલ સમાપ્ત,
(૧) સં.૧૭૯૧ કાર્ત્તિક માસે કૃષ્ણ પક્ષે દ્વિતીયાયાં તિથ ગુરુવાસરે શ્રી કૃષ્ણગઢ મધ્યે લિપીકૃતાડ્યું. ૫.સ.૨૩-૧૫, પ્રુ.સ્ટે.લા. નં.૧૮૯૨. ૩૮૯/૧૭૯૯.
(૪૨૭૫) સિંદૂરપ્રકર ટમે
મૂળ સામપ્રભકૃત સંસ્કૃત.
આદિ – શ્રી જિનેસ્વર ભગવાંતતઇ નમસ્કાર કરીનઇ સીન્દૂરપ્રકર સુભાષિતસૂત્ર ટખા લિખઇ છઇ. સિંદૂર સમૂહ તપ હસ્તી મસ્તક મધ્યભાગ ક્રોધાદિક બન...
અંત – સેવતઃ ક્રૂ અજિતદેવાચાર્યકા પાટ રૂપી ઉદ્દયાચલનઈં પુનઃ સૂર્ય વિજયસિંહ આચાર્યકા ચરણકમલાંક વિષઇ...સામપ્રભ નાંમ આચાર્ય રચ્યા મુતિ...રાં કી આજના પાઇ સુભાષિત રૂપી. મેાટચાંકી પંક્તિ,
(૧) સં.૧૭૯૯ વર્ષે વઇશાખ વિદ ૮ શુકરવારે લિખિત પડિત મયાચદ સ્વેતાંબર મહિપાલાણી સાહજી શ્રી શ્રી શ્રી આનંદરામ(...) રા સાહજી શ્રી નિઇરામજી પડનાર્થે પસં.૧૪-૯ + ૩, પ્રુ.સ્ટે.લા. નં. ૧૮૯૩.૩૭૩/૨૦૮૨.
જહાપ્રાસ્ટા પૃ.૨૨-૨૩, ૬૮-૬૯, ૭૭-૭૮, ૧૩૨, ૨૦૬-૦૭, ૨૦૯, ૨૧૦, ૩૪૭, ૩૫૧, ૪૬૦ તથા ૪૭૮.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 443 444 445 446 447 448 449 450 451 452