Book Title: Jain Gurjar Kavio Part 05
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 441
________________ અજ્ઞાત જન ગૂર્જર કવિએ " [૨૮] (આદિપત્ર નથી) આદિ અત – ...મુનિવર એહ ભાખ્યા સંજતિ શ્રી ઋષભ ને વલી અજિત અતર હિલ સુણ કહું સુભમતી પંચાસ લાખ એ કેડિ સાગર તિહાં અસંખ કેવલી જે થયા પ્રણમું તેહ મુનિવર અસુભ દુરમતિ નિરદલી. ૩ કલસ. ચઉવીસ જિનવર પરથમ ગણધર ચકકી હલધર જે દુઆ સંસારતારક કેવલી વલી શ્રમણશ્રમણ સંજૂઆ સંવેગ મૃતધર સાધુ સુખકર આગમ જે સુણ્યા. ૧૩ –ઇતિ શ્રી આગમોત સાધુવંદના સંપૂર્ણ (૧) સં.૧૮૧૧ મીતી કાતિ સુદિ ૧૪ લિ. (પછીથી: કાતી સુ ૧૫ લીખી) પૂજ શ્રી જમલજીત સિ [જેમલજી તસ સિષ્ય?] તેજા ગગડાંણે મધે. પ.સં.૫-૧૮(૨૩), પ્રથમ પત્ર નથી, મુ.સ્ટે.લા. નં.૧૮૯૫.૧૮૨/ ૨૨૨૩. જૈિહાસ્યા પૃ.૩૧૬-૧૭.] ૧રર૬. અજ્ઞાત (૪ર૬૪) જિનપ્રતિમા સ્થાપના લ.સં.૧૮૫૮ પહેલાં _પ્રાકૃત ગાથાઓ સાથે. આદિ– ગાથા સિદ્ધાંત માંહિ? અરિહં દેવ ગુરુણે સુસાહુણે જિણમયં મહામણું ઉચ્ચ-આઈ-સુહે ભાવો સંમત્ત બિતિ જગગુરુ. વિહરતા કહીયઈ અરિહંત સિદ્ધિ પહુતા સિદ્ધિ અનંત ચેઈ જે પ્રતિમા શ્રુતિ કહી એક વાત જાણેવી સહી. ૨ પ્રવચન જિનભાષિત સિદ્ધાંત આચારિજ આચારિહિ જુત્ત સવ સાધુ ચરિત પવિત્ત એહ તિ ભગતિ કરઉ ઈચિત્ત. ૩ ગાથા શ્રી ભત્તપયજ્ઞો માંહિ ? અરિહંત સિદ્ધ ચૈય..ભાવેણ. અંત - ગાથા શ્રી કર્મગ્રંથ જિનપૂયા-વિશ્વકરે હિંસાઈ પરાયણે ય મિચ્છત્તિ દંસણ મોહે બંધઈ જિણમુણિ ચૈસુ પડિણીઓ. ” જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452