Book Title: Jain Gurjar Kavio Part 05
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 438
________________ અઢારમી સદી [૪૫] અજ્ઞાત જે નર નારીઆ અલસ અંગિ નિવારીએ ભગતિ કરેસિ એકમનાં એ. ૧ અંત – ઈમ સેવક ગુણ ગાઈ સુણ બંધવ સજન સાહુ ઈ એકમનાં તુઝ ધ્યાઈ લહઈ સુખ સંપતિ બહુ એ. ૪ –ઇતિ ચઉવીસ તીર્થકર ભાસ સમાપ્ત. (૧) પ.સં.૮-૧૧, પુ.સ્ટે.લા. નં.૧૮૯૫.૨૫૨/૨૨૮૦. [મપુગૃહસૂચી – સેવકને નામે.] જૈિહાપ્રોસ્ટા પૃ.૨૩૭-૩૮.] ૧૨૧૯. અજ્ઞાત (૪૨૫૭) સુભાષિત _સંસ્કૃત તથા ગુજરાતી. આદિ સુભાષિત ઈદે. મલિનં પવિત્રં ચ સ્ત્રીવર્નં હિ તથૈવ ચ ખંડં ચ મૂખ વિદ્ધમ્ અગ્નિદગ્ધ ચ વજજયેત. મુખ દેખઈંકી પ્રીતિ સે તો સવ કેઈ કરે વિક્રુણિ ન્યાર મીતિ વિરે નઈ ની ધરે. અંત - ઈહામુત્ર એ જૈતૂનાં ઉન્નત્ય પૂજ્ય પૂજન તાપ તત્રાનુબઇનાતિ પૂજ્ય-પૂજ્ય-વ્યતિક્રમ. આમાં સંપતિ અખઈ ધનરિદ્ધિ ન કર્યું જીવંત ચોરી પીંડા દેવીકણઈ હિરએ પાંમાલ ચરંત. (૧) છૂટાં પડ્યો, પ.ક.૧૨, મુ.સ્ટે.લા. નં.૧૮૯૭.૧૨૬/ર૬ ૦૬. જૈિહાપ્રોસ્ટા પૃ.૪૭૯] ૧૨૨૦. અજ્ઞાત (૨૫૮) કૃષ્ણ વિવાહ આદિ – પ્રથમ જિણેસર પણમું સુખકર સુભમતિ જોડિ કાહનડ આલ પ્રકાસનું મતિ કઈ લાવઈ ખોડિ. મિથુલા નયરી ઊપની કસાસુરનો કાલે દેવકી મેં જસેદા ઊભી ઊભી સરવરપાલે. અંત – કિસન ભણઈ સુણિ રુખમણી તું તો નિલજ નારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452